Holi Celebration : ગુજરાતમાં હોળી ધુળેટીની ઉજવણી માટે 5 સ્થળ શ્રેષ્ઠના નામ અને ખાસિયત

Holi Celebration : ગુજરાતમાં હોળી ધુળેટીની ઉજવણી માટે 5 સ્થળ શ્રેષ્ઠના નામ અને ખાસિયત

Holi Celebration Vacation spot In Gujarat : ગુજરાતમાં હોળી ધુળેટીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. અહીં ગુજરાતના 5 સ્થળો વિશે જાણકારી આપી છે, જ્યાંની હોળી ધુળેટીની ઉજવણી યોગદાર બની રહે છે. Source link

વાંચન ચાલુ રાખો
કેમ મહિલા પોતાના પુત્રને દીવાદાંડી પરથી ધક્કો મારી પોતે કૂદી પડી? ધ્રુજાવતી હકીકત ખુલી

કેમ મહિલા પોતાના પુત્રને દીવાદાંડી પરથી ધક્કો મારી પોતે કૂદી પડી? ધ્રુજાવતી હકીકત ખુલી

Final Up to date:Jan 07, 2026 3:02 PM IST પતિ મૃતક મહિલા સાથે રહીને સંસાર માંડવા તૈયાર નહોતો, જ્યારે પરિણીતાના પિતાના મોઢામાંથી પણ એવા શબ્દો નીકળ્યા કે જે કોઈપણ વહાલી દીકરી માટે કોઈ રીતે અપેક્ષિત ન હોય. પરિણીત મહિલાએ તેના પુત્ર સાથે ઝંપલાવી આત્મહત્યા કરી હતી. દ્વારકા: દ્વારકામાં દરિયાઈ વિસ્તારમાં આવેલી દીવાદાંડીના ત્રીજા માળેથી એક […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતમાં હૃદયદ્રાવક ઘટના…દ્વારકામાં માતાએ પાંચ વર્ષના પુત્ર સાથે લાઇટહાઉસના ત્રીજા માળેથી છલાંગ લગાવી

ગુજરાતમાં હૃદયદ્રાવક ઘટના…દ્વારકામાં માતાએ પાંચ વર્ષના પુત્ર સાથે લાઇટહાઉસના ત્રીજા માળેથી છલાંગ લગાવી

Final Up to date:Jan 04, 2026 8:09 PM IST દ્વારકા લાઇટહાઉસના ત્રીજા માળેથી માતાએ 6 વર્ષના પુત્ર સાથે છલાંગ લગાવી આત્મહત્યા કરી, પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી, પોલીસે તપાસ ચાલુ કરી. દ્વારકા લાઇટહાઉસના ત્રીજા માળેથી માતાએ 6 વર્ષના પુત્ર સાથે લગાવી મોતની છલાંગ દ્વારકા :  દ્વારકાના લાઈટહાઉસમાં એક હૃક્ષ્યદ્રાવક ઘટના સામે આપી છે. […]

વાંચન ચાલુ રાખો
13 લાખથી વધુ લોકોએ ગુજરાતની આ જગ્યાની મજા માણી, તમે ગયા કે નહીં? કરી નાખો thirty first ડિસેમ્બરનું પ્લાનિંગ

13 લાખથી વધુ લોકોએ ગુજરાતની આ જગ્યાની મજા માણી, તમે ગયા કે નહીં? કરી નાખો thirty first ડિસેમ્બરનું પ્લાનિંગ

ગુજરાત પ્રવાસન વિકાસ નિગમ લિમિટેડ (TCGL) અનુસાર, વર્ષ 2023માં 6,78,647 અને 2024માં 6,80,325 પ્રવાસીઓ શિવરાજપુર દરિયાકિનારાની મુલાકાતે આવ્યા હતા. 2020માં બ્લૂ ફ્લેગ બીચ સર્ટિફિકેશન મળ્યા બાદ શિવરાજપુર બીચ ભારતના બ્લૂ ફ્લેગ બીચની યાદીમાં સામેલ થયો છે. પાણીની ગુણવત્તા, પર્યાવરણની જાળવણી, સુરક્ષા અને સેવાઓને આવરી લેતા 32 માપદંડોના આધારે આ પ્રમાણપત્ર આપવામાં આવે છે. અહીં સ્કુબા […]

વાંચન ચાલુ રાખો
સોનાની દ્વારકા! પ્રાચીન દ્વારકાને શોધવા માટે દિલ્હીથી દોડી આવી ટીમ!

સોનાની દ્વારકા! પ્રાચીન દ્વારકાને શોધવા માટે દિલ્હીથી દોડી આવી ટીમ!

ભારતીય પુરાતત્ત્વ વિભાગની ઉચ્ચસ્તરીય ટીમ દિલ્હીથી દ્વારકા પહોંચી. અધિક મહાનિર્દેશક આલોક ત્રિપાઠીની ટીમ દ્વારા દ્વારકા અને તેની આસપાસમાં સર્વે કરવામાં આવ્યો. ભારતીય પુરાતત્ત્વ વિભાગની ટીમ દ્વારા સૌ પ્રથમ સ્થળ પર પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ખોદકામ શરૂ કરવામાં આવેલ. મહત્વનું છે કે ભગવાન શ્રીકૃષ્ણની પ્રાચીન નગરી ‘જૂની દ્વારકા’ના દટાયેલા અને મહત્ત્વપૂર્ણ અવશેષોની શોધ કરવામાં આવશે. […]

વાંચન ચાલુ રાખો
પૂરઝડપે દોડતી કારે બાઇક ચાલકને કચડી નાખ્યો

પૂરઝડપે દોડતી કારે બાઇક ચાલકને કચડી નાખ્યો

ખંભાળિયા દ્વારકા હાઈવે પર કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો. પૂરઝડપે દોડતી કારે બાઇક ચાલકને અડફેટે લીધો. એક બાઇક ચાલક રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે જ પૂરપાટ દોડતી કાર કાળ બનીને આવી અને બાઇક ચાલકને જોરદાર ટક્કર મારી દીધી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારની અડફેટે આવતાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત […]

વાંચન ચાલુ રાખો
ખંભાળીયામાં રખડતા શ્વાને યુવતીનો લીધો જીવ, આખી ઘટના જાણી ધ્રુજી જશો

ખંભાળીયામાં રખડતા શ્વાને યુવતીનો લીધો જીવ, આખી ઘટના જાણી ધ્રુજી જશો

Final Up to date:October 26, 2025 11:30 AM IST મહિલાનું અકાળે મોત નીપજતા આખા પંથકમાં ભારે રોષ અને શોકની લાગણી છવાઈ ગઈ છે. મહિલાની ફાઇલ તસવીર દ્વારકા: ખંભાળીયામાંથી લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ખંભાળીયા પંથકમાં રખડતા શ્વાને 40 વર્ષીય યુવતીનો ભોગ લીધો છે. સલાયા રોડ પરથી ટુવ્હીલરને આડે શ્વાન આવી જતા ફાલ્ગુનીબેન રૂપારેલિયા સ્લીપ […]

વાંચન ચાલુ રાખો
ભાઈબીજના દિવસે માધવના શરણે માનવ મહેરામણ ઉમટ્યું

ભાઈબીજના દિવસે માધવના શરણે માનવ મહેરામણ ઉમટ્યું

માધવના શરણે માનવ મહેરામણ ઉમટ્યું. યાત્રાધામ દ્વારકામાં ભાઈબીજના દિવસે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. મંદિર પરિસરમાં ભક્તોની લાંબી લાઈન જોવા મળી અને મંદિર પરિસર જય દ્વારકાધીશના નાદથી ગુંજી ઉઠ્યું. ભગવાન શ્રીકૃષ્ણ ભાઈબીજના દિવસે બહેન સુભદ્રાના ઘરે ભોજન કરે છે, તેથી આ દિવસનું અનેરું મહત્ત્વ રહેલું છે. ભાઈબીજના પાવન અવસરે ગોમતી સ્નાનનું પણ વિશેષ મહત્ત્વ હોવાથી હજારો યાત્રિકો […]

વાંચન ચાલુ રાખો
ખેડૂતો હાથમાં સાંકળ બાંધીને સરકારી કચેરી પહોંચ્યા!

ખેડૂતો હાથમાં સાંકળ બાંધીને સરકારી કચેરી પહોંચ્યા!

ભાણવડ મામલતદાર કચેરીમાં અનોખા દૃશ્યો જોવા મળ્યા છે. કિસાન કૉંગ્રેસ અને ખેડૂતો હાથમાં સાંકળ બાંધીને મામલતદારને આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા. મહત્ત્વનું છે કે ટેકાના ભાવે મગફળી 300 મણ ખરીદી કરવાની માગ સાથે કેટલાક ખેડૂતોએ આજે ભાણવડ મામલતદાર કચેરીમાં આવેદન આપ્યું હતું. જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે […]

વાંચન ચાલુ રાખો
નવરાત્રિ મહોત્સવમાં આખલો ઘૂસી જતાં અફરાતફરી!

નવરાત્રિ મહોત્સવમાં આખલો ઘૂસી જતાં અફરાતફરી!

નવરાત્રી મહોત્સવમાં આરતી સમયે જ એક આખલો ધસી આવતા દોડધામ મચી જવા પામી હતી. આ ઘટના દ્વારકાધીશ મંદિર નજીકની છે. જ્યાં આયોજીત ગરબીમાં માતાજીની આરતી કરવામાં આવી રહી હતી અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ ઉપસ્થિત હતા. તેવા સમયે જ એક આખલો ભીડ વચ્ચે ઘૂસી જતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીને માહોલ જોવા મળ્યો હતો. આ ઘટના CCTV […]

વાંચન ચાલુ રાખો
દરિયામાં તણાઈ આવેલી ચીજ જોવો લોકો દોડ્યા!

દરિયામાં તણાઈ આવેલી ચીજ જોવો લોકો દોડ્યા!

દ્વારકામાં વધુ એક કન્ટેનર કિનારે તણાઈ આવ્યું છે. દ્વારકાના ધ્રેવાડ ગામના દરિયા કિનારે અચાનક એક ટેન્કર તણાઈ આવતા લોકોમાં કૌતુક જોવા મળ્યું હતું. તો કન્ટેનર તણાઈ આવ્યાની વાત વાયુવેગે આસપાસના વિસ્તારમાં ફેલાતા મોટી સંખ્યામાં સ્થાનિકો દરિયાકાંઠે એકઠા થયા હતા. જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા પણ દ્વારકાના વરવાળા ગામે એક કન્ટેનર તણાઈ આવ્યું હતું. તો […]

વાંચન ચાલુ રાખો
જળબંબાકારનો હચમચી જવાય તેવો આકાશી નજારો!

જળબંબાકારનો હચમચી જવાય તેવો આકાશી નજારો!

દેવભૂમિ દ્વારકા: જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં મેઘરાજાએ તાંડવ મચાવ્યું છે. ખાસ કરીને રાવલ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ચારે બાજુ પાણી જ પાણી ફરી વળતાં સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો હતો. ત્યારે કલ્યાણપુર તાલુકાના રાવલ સહિતના વિવિધ પંથકમાં સર્જાયેલી તારાજીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે ચો […]

વાંચન ચાલુ રાખો
દ્વારકાઃ ડેમના પાણી દરિયામાં ભળતા હોવાના અદભૂત દ્રશ્યો, લોકો જોવા ઉમટ્યાં

દ્વારકાઃ ડેમના પાણી દરિયામાં ભળતા હોવાના અદભૂત દ્રશ્યો, લોકો જોવા ઉમટ્યાં

CNN identify, emblem and all related components ® and © 2017 Cable Information Community LP, LLLP. A Time Warner Firm. All rights reserved. CNN and the CNN emblem are registered marks of Cable Information Community, LP LLLP, displayed with permission. Use of the CNN identify and/or emblem on or as a part of NEWS18.com doesn’t […]

વાંચન ચાલુ રાખો
11 ઈંચ વરસાદથી ગામમાં જળબંબાકાર!

11 ઈંચ વરસાદથી ગામમાં જળબંબાકાર!

દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં 24 કલાકમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદ ખાબકતા જામ દેવરિયા ગામમાં ચોતરફ વરસાદી પાણી ફરી વળ્યા હતા. મહત્વનું છે કે ગામડામાં વરસાદી પાણી ફરી વળતા જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું હતુ. તો ખેડૂતોના ખેતર પણ પાણીથી તરબોળ થઈ જતાં જગતના તાતે ફરી એકવખત રાતે પાણી રડવાનો વારો આવ્યો હતો. ઉલ્લેખનીય […]

વાંચન ચાલુ રાખો
જન્માષ્ટમી 2025 : ગુજરાતના કૃષ્ણ મંદિરોમાં જન્મોત્સવની ઉજવણી, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી ના નાદથી પરિસર ગુંજી ઉઠ્યા

જન્માષ્ટમી 2025 : ગુજરાતના કૃષ્ણ મંદિરોમાં જન્મોત્સવની ઉજવણી, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી ના નાદથી પરિસર ગુંજી ઉઠ્યા

Final Up to date:August 17, 2025 12:14 AM IST દેશભરમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે. જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે સવારથી જ કૃષ્ણ મંદિરોમાં લાખો ભક્તો કાળિયા ઠાકરના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. ત્યારે આ વખતે જન્માષ્ટમીએ ગુજરાતના દ્વારકા, શામળાજી અને ડાકોર સહિતના મંદિરોમાં પણ ધૂમધામથી ઉજવણી થઈ રહી છે. જન્માષ્ટમી 2025 અમદાવાદ : ભગવાન […]

વાંચન ચાલુ રાખો
જન્માષ્ટમી 2025: સંઘાણી પરિવાર દ્વારા દ્વારકાધીશને 18માં વર્ષે ધજા અર્પણ કરાઈ, 100 વર્ષ સુધી ધજા ચડાવવાનો લીધો છે સંકલ્પ

જન્માષ્ટમી 2025: સંઘાણી પરિવાર દ્વારા દ્વારકાધીશને 18માં વર્ષે ધજા અર્પણ કરાઈ, 100 વર્ષ સુધી ધજા ચડાવવાનો લીધો છે સંકલ્પ

Final Up to date:August 16, 2025 3:09 PM IST મૂળ કચ્છના અને મુંબઈમાં સ્થાયી થયેલા સંઘાણી પરિવારે છેલ્લા 18 વર્ષથી જન્માષ્ટમીના પાવન પર્વે ભગવાન દ્વારકાધીશને ધજા ચડાવીને પુણ્યનો લાભ લીધો છે. આ પરિવાર 100 વર્ષ સુધી આ પરંપરા ચાલુ રાખવાનું નેમ ધરાવે છે. જન્માષ્ટમીના દિવસે દ્વારકામાં ભક્તોનો ઉત્સાહ અને ભક્તિ ચરમસીમાએ હોય છે, અને સંઘાણી […]

વાંચન ચાલુ રાખો
કાચનો ગેટ તોડી હોટેલમાં ઘુસી ગઈ કાર

કાચનો ગેટ તોડી હોટેલમાં ઘુસી ગઈ કાર

દ્વારકામાં પૂરપાટ ઝડપે આવતી કાર રેસ્ટોરન્ટના કાચ તોડીને અંદર ઘુસી ગઈ. બેફામ રફ્તારના કહેરના CCTV સામે આવ્યા છે, જેમાં પૂર ઝડપે આવતી એક કાર સીધી રેસ્ટોરન્ટની અંદર ઘુસી ગઈ. જેના કારણે રેસ્ટોરન્ટમાં કાચના દરવાજા તૂટી ગયા અને દીવાલને મોટું નુક્સાન પહોંચ્યું. દ્વારકાનાં સૌથી ભીડવાળા ભદ્રકાલી વિસ્તારમાં આ ઘટના બની. રબારી ગેટ હાઇવે વિસ્તાર પાસે બાંસુરી […]

વાંચન ચાલુ રાખો
ખેડૂતોએ વીજ વિભાગની ટીમને ઘેરી લીધી

ખેડૂતોએ વીજ વિભાગની ટીમને ઘેરી લીધી

આ દ્રશ્યો દ્વારકાના જામખંભાળિયાના છે. અહીંના ખેડૂતોએ PGVCL ટીમને ઘેરી લીધી હતી. કેમ કે, ખંભાળિયા તાલુકાના સામોર, કોઠા વિશોત્રી, ગોઈંજ સહિતના ગામના ખેડૂતોને પિયત સમયે જ વીજળી મળતી નથી. જેથી પાક સુકાવા લાગ્યો છે. જેને લઈને ખેડૂતોએ વીજ કચેરીએ રજૂઆત કરી હતી. ખેડૂતોની ફરિયાદ બાદ પીજીવીસીએલની ટીમ સમસ્યા જાણવા માટે સામોર ગામમાં પહોંચી હતી. જ્યાં […]

વાંચન ચાલુ રાખો
દ્વારકાનો દરિયો ગાંડોતૂર થતાં 12 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા!

દ્વારકાનો દરિયો ગાંડોતૂર થતાં 12 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા!

દ્વારકાના અરબી સમુદ્રએ અતિ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. વરસાદી માહોલ વચ્ચે આજે વહેલી સવારથી જ સમુદ્રમાં ભારે કરંટ જોવા મળ્યો હતો. દરિયામાં કરંટને લઈને ગોમતી નદીમાં 10થી 12 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા. આ અદભૂત નજારાને ગોમતી ઘાટ પર આવેલા સહેલાણીઓએ કેમેરામાં કેદ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે […]

વાંચન ચાલુ રાખો
કાગળની હોડીની જેમ પૂરમાં તરવા લાગી કાર!

કાગળની હોડીની જેમ પૂરમાં તરવા લાગી કાર!

દ્વારકા જિલ્લામાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. નદીઓમાં પણ ઘોડાપૂર જોવા મળી રહ્યું છે ત્યારે નાવદ્રા ગામના પાટિયા પાસે પાણીના પ્રવાહમાં તણાતી એક કારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે કાગળની હોડીની માફક એક કાર તણાઈ રહી છે. મહત્વનું છે કે સદનસીબે કાર ચાલક કારમાંથી […]

વાંચન ચાલુ રાખો
VIDEO: દ્વારકામાં પાણીના ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ, ભારે વરસાદ બાદ જિલ્લામાં પરિસ્થિતિ વણસી

VIDEO: દ્વારકામાં પાણીના ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ, ભારે વરસાદ બાદ જિલ્લામાં પરિસ્થિતિ વણસી

Final Up to date:July 05, 2025 11:12 PM IST દ્વારકામાં નાવદ્રા ગામમાં ભારે વરસાદ બાદ પરિસ્થિતિ વણસી છે. ધસમસતા પાણીના પ્રવાહમાં અહીંયા આખી કાર વહી ગઈ જેનો વીડિયો પણ સામે આવ્યો છે. કાર પાણીમાં તણાઈ દ્વારકા: જિલ્લામાં આજે મેઘરાજાએ સવારથી તોફાની બેટિંગ કરી છે. ભારે વરસાદને કારણે અહીંયા લોકોને હેરાનગતિનો સામનો કરવો પડ્યો છે. જિલ્લામાં […]

વાંચન ચાલુ રાખો
જ્યેષ્ઠાભિષેક-જળયાત્રા ઉત્સવ! દ્વારકા મંદિરમાં દર્શન સમયમાં ફેરફાર, આટલા વાગે થશે મંગલા આરતી

જ્યેષ્ઠાભિષેક-જળયાત્રા ઉત્સવ! દ્વારકા મંદિરમાં દર્શન સમયમાં ફેરફાર, આટલા વાગે થશે મંગલા આરતી

દ્વારકાના જગત મંદિરમાં 11મી જૂનના જ્યેષ્ઠાભિષેક-જળયાત્રા ઉત્સવને લઈને દર્શન સમયમાં ફેરફાર કરાયો છે. સવારે 6 વાગ્યે મંગલા આરતી અને 8 વાગ્યા સુધી મંગલા દર્શન થશે. Source link

વાંચન ચાલુ રાખો
રિમોટ બોટ હવે કોઈને ડૂબવા નહીં દે!

રિમોટ બોટ હવે કોઈને ડૂબવા નહીં દે!

દ્વારકામાં ગોમતી નદીમાં યાત્રિકોની ડૂબવાની વધતી જતી ઘટનાઓને લઈ તંત્ર સતર્ક થયું છે. ફાયર વિભાગને તંત્ર દ્વારા રિમોટ બોટ ફાળવવામાં આવી છે. રિમોટ કંટ્રોલ રેસ્ક્યૂ ક્રાફ્ટ પાણીમાં ડૂબતા લોકોને બચાવવા મહત્વની ભૂમિકા ભજવશે. તેમજ ગોમતી ઘાટ પર ફાયર વિભાગની ટીમ પણ તૈનાત કરાઈ છે. ગોમતી નદી આસપાસ શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. […]

વાંચન ચાલુ રાખો
એ ભાઈ મને હોટલમાં રહેવા દેશો! આખલો હોટલમાં ઘૂસી ગયો!

એ ભાઈ મને હોટલમાં રહેવા દેશો! આખલો હોટલમાં ઘૂસી ગયો!

એ ભાઈ મને હોટલમાં રહેવા દેશો! આખલો હોટલમાં ઘૂસી ગયો! Source link

વાંચન ચાલુ રાખો
પૂનમના દિવસે દ્વારકામાં દ્વારકાધીશના દર્શન કરવા ભક્તોનું કીડિયારું ઉભરાયું

પૂનમના દિવસે દ્વારકામાં દ્વારકાધીશના દર્શન કરવા ભક્તોનું કીડિયારું ઉભરાયું

પૂનમના દિવસે દ્વારકામાં દ્વારકાધીશના દર્શન કરવા ભક્તોનું કીડિયારું ઉભરાયું Source link

વાંચન ચાલુ રાખો