દિલજીત દોસાંઝનો અમદાવાદમાં કોન્સર્ટ : આ 3 વસ્તુઓ પર લાગ્યો પ્રતિબંધ, જાણો ટિકિટ, સ્થળ, સમય અને અન્ય માહિતી

Diljit Dosanjh Aura India Tour Ahmedabad : પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝની ઔરા ઇન્ડિયા ટૂર આજકાલ ચર્ચામાં છે. 21 નવેમ્બરે અમદાવાદમાં યોજાનારા આ લાઇવ શો અંગે વહીવટીતંત્રે કેટલીક કડક સૂચનાઓ જાહેર કરી છે. કોન્સર્ટમાં ઘણી  બાબતો માટે સૂચનાઓ જારી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં જો તમે પણ દિલજીત દોસાંઝના આ કોન્સર્ટમાં જવાની તૈયારી કરી […]

વાંચન ચાલુ રાખો