ખેડૂતો માટે ખુશખબર! કેન્દ્ર સરકારે ડાંગર, મકાઈ અને સોયાબીન સહિત 14 પાકોના MSPમાં કર્યો મોટો વધારો
કેન્દ્ર સરકારે બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCEA) એ ખેડૂતોને લાભ આપવાના હેતુથી એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કેબિનેટે 2026-27 માર્કેટિંગ સીઝન માટે ડાંગર, મકાઈ, સોયાબીન અને જુવાર સહિત 14 ખરીફ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં વધારો કરવાની મંજૂરી આપી દીધી છે. […]
વાંચન ચાલુ રાખો