તાંબા-પીતળના વાસણો માટે ઘરે જ બનાવો પીતાંબરી પાવડર

પૂજાના વાસણો સમય જતાં ઝાંખા પડી જાય છે અથવા કાળા થઈ જાય છે. આ વાસણો સામાન્ય રીતે તાંબા, પિત્તળ કે એલ્યુમિનિયમના બનેલા હોય છે. સામાન્ય સાબુથી ઘસવાથી તે બરાબર સાફ થતા નથી. આવા કિસ્સામાં ‘પીતાંબરી’ પાવડરનો ઉપયોગ કરી શકાય છે. તે તાંબાના કળશથી લઈને પિત્તળની થાળીઓ સુધીની દરેક વસ્તુને ક્ષણભરમાં ચમકાવી શકે છે. જો તમે […]

વાંચન ચાલુ રાખો