અમદાવાદ: કાર અકસ્માતમાં ગૌવંશની તસ્કરીના મામલાનો પર્દાફાશ, પાલડીમાં મોડીરાતે સર્જાયા ભયાનક દૃશ્યો
Final Up to date:Feb 05, 2026 10:01 AM IST અમદાવાદના ચંદ્રનગર બસ સ્ટેન્ડ નજીક કાર અકસ્માતમાં ગૌમાતા તસ્કરીનો મામલો સામે આવ્યો, ડ્રાઈવર મકબૂલ પકડાયો, ત્રણ આરોપી ફરાર, પાલડી પોલીસ તપાસમાં. Source link
વાંચન ચાલુ રાખો