ચાંદીપુરા વાયરસથી ગુજરાતમાં 23 બાળકોના મોત, આ જીવલેણ બીમારી કેવી રીતે ફેલાય છે, લક્ષણ અને બચવાના ઉપાય જાણો
Chandipura Virus Prompted, Signs And Prevention : ચાંદીપુરા વાયરસનો ગુજરાતમાં કહેર યથાવત છે. અત્યાર સુધી આ જીવલેણ ચાંદીપુરા થી ગુજરાતમાં 23 દર્દીઓના મોત થયા છે. છેલ્લા ઘણા સમયથી ચોમાસાની સીઝનમાં ચાંદીપુરા વાયરસની બીમારી ફેલાય છે. આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ વાયરસનો સૌથી મોટો ખતરો 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને હોય છે. ચાંદીપુરા વાયરસે ગુજરાતમાં કહેર […]
વાંચન ચાલુ રાખો