જૂના લોખંડની તિજોરી બગાડી રહી છે રુમનો લુક, આ રીતે બનાવો ક્લાસી
Outdated iron almirah makeover : જ્યારે ઘરમાં રાખેલી કેટલીક વસ્તુઓ જૂની થઈ જાય છે અને તેના પર ડાઘ પડી જાય છે ત્યારે તેની અસર રૂમ ઉપર પણ પડે છે. લોખંડની તિજોરી પણ તેમાંથી એક છે, જેના પર સમય જતાં ધૂળ અને માટીની પરત જામી જાય છે. સાથે જ રોજિંદા ઉપયોગને કારણે તેના પર ડાઘ પણ […]
વાંચન ચાલુ રાખો