દાઉદ સાથેના વાયરલ ફોટો અંગે મંદાકિનીનો ખુલાસો
બોલિવૂડમાં એક એવો સમય હતો જ્યારે ફિલ્મ ઉદ્યોગ પર અંડરવર્લ્ડનું ભારે વર્ચસ્વ હતું. તે સમયગાળા દરમિયાન અભિનેત્રી મંદાકિની અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની એક તસવીરે ભારે ચર્ચા જગાવી હતી. કહેવાય છે કે આ તસવીર 1994ની ભારત-પાકિસ્તાન મેચની છે. હવે પહેલીવાર મંદાકિનીએ આ તસવીર અંગે મૌન તોડ્યું છે. વર્ષોથી આ તસવીર વિશે વિવિધ દાવાઓ કરવામાં આવ્યા […]
વાંચન ચાલુ રાખો