બ્લિકિસ બાનો ગેંગરેસ કેસમાં સુપ્રીમ કોર્ટે બે આરોપીને મુક્ત કેમ કર્યા? જાણો વિગતવાર
Gujarat Riots 2002 Case : સુપ્રીમ કોર્ટે 2002ના ગુજરાત રમખાણ દરમિયાન બિલ્કિસ બાનોને ગેંગ રેપ અને સાત પરિવારના સભ્યોની હત્યાના આરોપમાં બે આરોપીઓની સજા પર રોક લગાવી અને તેમને જામીન આપ્યા છે. બિલ્કિસ બાનો તે સમયે 21 વર્ષની હતી અને પાંચ મહિના ગર્ભવતી હતી જ્યારે તેના ગેંગ રેપ કરવામાં આવ્યો હતો. સાથે જ, તેમના પરિવારના […]
વાંચન ચાલુ રાખો