Dhirendra Shastri: ધીરેન્દ્ર શાસત્રીના શિવાજી મહારાજ વિશેના નિવેદનથી વિવાદ,  રિતેશ દેશમુખે નારાજગી વ્યક્ત કરી

Dhirendra Shastri: ધીરેન્દ્ર શાસત્રીના શિવાજી મહારાજ વિશેના નિવેદનથી વિવાદ, રિતેશ દેશમુખે નારાજગી વ્યક્ત કરી

Dhirendra Shastri Controversy : કથાવાચક ધીરેન્દ્ર શાસ્ત્રી એ તાજેતરમાં નાગપુરમાં એક કાર્યક્રમમાં છત્રપતિ શિવાજી મહારાજ વિશે નિવેદન આપ્યું હતું, ત્યારબાદ વિવાદ થયો હતો. બાગેશ્વર બાબાની ટિપ્પણી પર રાજકારણીઓએ વાંધો ઉઠાવ્યો હતો. રિતેશ દેશમુખે પણ આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. ચાલો જાણીયે સમગ્ર મામલો શું છે. હકીકતમાં, ધીરેન્દ્ર શાસ્ત્રીએ દાવો કર્યો હતો કે છત્રપતિ શિવાજી […]

વાંચન ચાલુ રાખો