અંબાજી ભાદરવી પૂનમ મેળો, પદયાત્રામાં ભક્તોનું ઘોડાપુર

Ambaji Bhadarvi Poonam Melo 2026 : અંબાજી ભાદરવી પૂનમ મેળો શરૂ થઇ ગયો છે. જેમા અમદાવાદ અને ઉત્તર ગુજરાત માંથી મોટી સંખ્યામાં માઇ ભક્તો પદપાત્રા કરીને બનાસકાંઠામાં સ્થિત શક્તિપીઠ અંબાજી મંદિરમાં દર્શન કરે છે. ભાદરવી પૂનમ નજીક આવતા જ અંબાજી તરફ જતા રોડ રસ્તાઓ પર ભક્તોનું ઘોડાપુર આવ્યું છે અને આસ્થાનો મહાસાગર ઉભરાયો છે. બોલ […]

વાંચન ચાલુ રાખો