અમદાવાદમાં બેફામ રફતારનો કહેર, CCTV: પૂરપાટ આવેલી કારે ઘરનો લોખંડનો ગેટ તોડી દીવાલ પણ પાડી દીધી

અમદાવાદમાં બેફામ રફતારનો કહેર, CCTV: પૂરપાટ આવેલી કારે ઘરનો લોખંડનો ગેટ તોડી દીવાલ પણ પાડી દીધી

Final Up to date:Feb 25, 2026 8:18 PM IST અમદાવાદના કે.કે.નગરમાં હોન્ડા સિટી કાર પૂરપાટ ગતિએ અકસ્માત સર્જતા ઘરનો લોખંડનો ગેટ તોડી દીવાલ પાડી, ટુ-વ્હીલર પણ નુકસાન કર્યું છે. CCTVમાં કેદ થયેલી ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. News18 અમદાવાદ: શહેરમાં બેફામ ગતિએ વાહન ચલાવવાનો જીવલેણ સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. આવો જ […]

વાંચન ચાલુ રાખો
રસ્તાની વચ્ચોવચ કારનું શીર્ષાસન!

રસ્તાની વચ્ચોવચ કારનું શીર્ષાસન!

અમદાવાદમાં વધુ એક વખત માર્ગ અકસ્માતની ઘટના બની છે. ટ્રાફિકથી સતત ધમધમતા રહેતા નવાવાડજમાં મોડી રાત્રે અકસ્માત થયો હતો. શહેરના પલક ચાર રસ્તા પાસે સામસામે 2 કાર ટકરાયા બાદ એક કાર પલટી મારી ગઈ હતી. જો કે, અકસ્માતના આ બનાવ અંગેની જાણ થતા જ આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કારમાં સવાર […]

વાંચન ચાલુ રાખો