આ 5 આદતોના કારણે 100 વર્ષ સુધી ખુશીથી જીવે છે જાપાની લોકો, ફિટ રહેવા માટે તમે પણ અપનાવો
શું તમે ક્યારેય વિચાર્યું છે કે જાપાની લોકો સુંદર, ફિટ અને ખુશ કેવી રીતે રહે છે? સંશોધન મુજબ જાપાની લોકો 100 વર્ષથી વધુ ખુશીથી જીવે છે. 50 વર્ષની ઉંમરે પણ ત્યાંના લોકો 30 વર્ષના દેખાય છે અને હંમેશા ખુશ રહે છે. જોકે ભારતમાં દર બીજો વ્યક્તિ તણાવમાં છે અને બીમારીથી પીડાય છે. ભારતમાં લોકો ભાગ્યે […]
વાંચન ચાલુ રાખો