પાલક પનીર નહિ, પાલક ટોફુ એકવાર કરો ટ્રાય, જોરદાર બનશે!

જીવનશૈલી | જો તમે પનીરના બદલે કોઈ હાઇ-પ્રોટીન અને હેલ્ધી વિકલ્પ શોધી રહ્યા હોવ, તો પાલક ટોફુ એક ઉત્કૃષ્ટ વાનગી છે. પાલકની પૌષ્ટિક ગ્રીન ગ્રેવી, લસણ-હિંગનો ચટાકેદાર વઘાર, કાજુ અને ક્રીમની સિલ્કી ટેક્સચર સાથે સોયા ટોફુનો સ્વાદ આ ડીશને એકદમ રોયલ બનાવે છે.  આ વાનગી સ્વાદિષ્ટ હોવાની સાથે-સાથે વેગન અને ફિટનેસ પ્રેમીઓ માટે બેસ્ટ ડાયટ […]

વાંચન ચાલુ રાખો