ધંધુકામાં બાઈક ઓવરટેક કરવા મુદ્દે યુવકની હત્યા બાદ બબાલ, તોડફોડ અને આગચંપી

ધંધુકામાં બાઈક ઓવરટેક કરવા મુદ્દે યુવકની હત્યા બાદ બબાલ, તોડફોડ અને આગચંપી

Dhandhuka Homicide : ધંધુકા શહેરમાં બાઈક ઓવરટેક કરવાના મુદ્દે એક યુવાનની હત્યાની ઘટના સામે આવી છે. હત્યાની ઘટનાના સમાચાર વહેતા થતા જ સ્થાનિકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ઉશ્કેરાયેલા ટોળાએ કેટલીક દુકાનોમાં આગચંપી તેમજ તોડફોડ કરી હતી. જેના કારણે સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે એસપી […]

વાંચન ચાલુ રાખો
મહેસાણા: 47 વર્ષીય પરિણીતાના પ્રેમમાં પાગલ બન્યો યુવક, જાહેરમાં છરાના ઘા મારીને રહેંસી નાખી

મહેસાણા: 47 વર્ષીય પરિણીતાના પ્રેમમાં પાગલ બન્યો યુવક, જાહેરમાં છરાના ઘા મારીને રહેંસી નાખી

Final Up to date:Mar 15, 2026 9:02 PM IST કડીના રાજપુર ગામે 47 વર્ષીય અમરતબેન ડાભીની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. આરોપી સેંધાજી ડાભી, જે પહેલા પ્રેમ સંબંધમાં હતો તેણે સંબંધ આગળ વધારવા દબાણ કરતા હતો. જોકે મહિલાએ આ વાતની ના પાડતા આરોપીએ તેને જાહેરમાં હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી. આરોપીની […]

વાંચન ચાલુ રાખો
“મેં તારી સાસુને પતાવી દીધી”: સસરાએ જમાઈને ફોન કરી હત્યાની કબૂલાત કરી; UPનો ચોંકાવનારો કિસ્સો

“મેં તારી સાસુને પતાવી દીધી”: સસરાએ જમાઈને ફોન કરી હત્યાની કબૂલાત કરી; UPનો ચોંકાવનારો કિસ્સો

Final Up to date:Mar 15, 2026 2:16 PM IST ઉત્તર પ્રદેશમાં એક વ્યક્તિ પર તેની પત્નીની હત્યાનો આરોપ છે. સ્વજનોનો દાવો છે કે આરોપીએ ઘટના બાદ પોતાના જમાઈને ફોન કરીને કહ્યું કે તેણે તેની સાસુને મારી દીધી છે. આ ઘટના પછી આરોપી ફરાર છે અને પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. પત્નીની હત્યા કરી […]

વાંચન ચાલુ રાખો
ડીસામાં કૌટુંબિક ભાઈઓ જ બન્યા ભાઈના લોહીના તરસ્યા! જાહેરમાં ધોકા-ધારિયા ફટકારી ઢીમ ઢાળી દીધું

ડીસામાં કૌટુંબિક ભાઈઓ જ બન્યા ભાઈના લોહીના તરસ્યા! જાહેરમાં ધોકા-ધારિયા ફટકારી ઢીમ ઢાળી દીધું

Final Up to date:Mar 11, 2026 8:39 PM IST બનાસકાંઠા ડીસાના જોરાપુરા ગામમાં કૌટુંબિક ભાઈઓ વચ્ચેની સામાન્ય તકરારે લોહિયાળ સ્વરૂપ ધારણ કરતા વેલજી ઠાકોર નામના આશાસ્પદ યુવકની હત્યા થઈ છે. કુટુંબી ભાઈઓએ જ લોખંડની ટોમી, લાકડીઓ, ધોકા અને ધારિયા વડે હુમલો કરી ભાઈને મોતને ઘાટ ઉતારી દીધો છે. જે મામલે પોલીસે હાલ ત્રણ ને પકડીને […]

વાંચન ચાલુ રાખો
કાનુની સવાલ: પત્ની પોતાના પતિનું મર્ડર કરે તો, તેને પતિની મિલકતમાં હિસ્સો મળે કે નહીં? – Gujarati Information | Authorized Recommendation Spouse Kills Homicide Husband Indian Regulation on Property Inheritance – Authorized Recommendation Spouse Kills Homicide Husband Indian Regulation on Property Inheritance

Doctrine of Public Coverage – સુપ્રીમ કોર્ટે ઘણા કેસોમાં કહ્યું છે કે, “No individual can reap the benefits of his personal mistaken.” જો કોઈ વ્યક્તિ કોઈનો ઉત્તરાધિકારી બનવા માંગે છે, તો તે વ્યક્તિના મૃત્યુમાં તેની કોઈ ભૂમિકા ન હોવી જોઈએ. Source link

વાંચન ચાલુ રાખો
મહિનાઓ સુધી આરોપી શોધ્યો પણ મળે ક્યાંથી? રક્ષક જ બન્યો ભક્ષક, 12 વર્ષ જૂની અદાવતમાં કરી હત્યા

મહિનાઓ સુધી આરોપી શોધ્યો પણ મળે ક્યાંથી? રક્ષક જ બન્યો ભક્ષક, 12 વર્ષ જૂની અદાવતમાં કરી હત્યા

Final Up to date:September 25, 2024 8:10 PM IST દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં રહસ્યમય હત્યાનો આખરે ભેદ ઉકેલાયો, 12 વર્ષ જૂની અદાવતે ખેડૂતને મોત સુધી લઈ ગયું હતું. પોલીસ આરોપીની શોધખોળ લાંબા સમય સુધી કરી છતાં હત્યાનો આરોપી પોલીસને હાથે નહોતો લાગ્યો. આખરે આરોપીએ સામેથી સરન્ડર કરતાં તે નીકળ્યો પોલીસ કર્મી. વર્ષો જૂની અદાવતમાં હત્યાને અંજામ […]

વાંચન ચાલુ રાખો