દિવાળી મીઠાઇ રેસીપી, દાણાદાર મોહનથાળ બનાવવાની રીત
Mohanthal Diwali Mithai Recipe : દિવાળી પર વિવિધ મીઠાઇ અને ફરસાણ બને છે. ચણાના લોટ માંથી સેવ, ભજીયા અને વિવિધ મીઠાઇ બને છે. તે ખાવામાં સ્વાદિષ્ટ છે અને સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક નથી. મોટેભાગે લોકો બેસન લાડુ, બરફી અથવા હલવો બનાવે છે. જો કે, જો તમે આ વખતે ફેસ્ટિવલમાં કંઇક અલગ બનાવવા માંગો છો, તો […]
વાંચન ચાલુ રાખો