ડાયાબિટીસના દર્દીઓ સોજી કેટલી ખાઈ શકે? શું તે બ્લડ સુગર લેવલ પર અસર કરે?
જીવનશૈલી | ડાયાબિટીસ માટે આહાર | ઉપમાથી લઈને હલવા સુધી, સોજી આપણા રસોડામાં ઘણી વાનગી બનાવવા માટે એક અનિવાર્ય ઘટક છે. પરંતુ જ્યારે ડાયાબિટીસના દર્દીઓની વાત આવે છે, ત્યારે સોજીને ડાયટમાં શામેલ કરી શકાય છે કે કેમ તે હંમેશા પ્રશ્નાર્થ રહે છે. પુણેની જ્યુપિટર હોસ્પિટલના એન્ડોક્રિનોલોજી કન્સલ્ટન્ટ ડૉ. સ્વાતિ ગોરે આપેલો જવાબ નોંધપાત્ર છે. ડૉક્ટરે સ્પષ્ટતા […]
વાંચન ચાલુ રાખો