વડોદરામાં પુત્ર-પુત્રી સાથે માતાએ કરી આત્મહત્યા, શું હતું કારણ
vadodara mass suicide case: વડોદારમાં એક કરુણ ઘટના બનવા પામી છે. વડોદરાના માંડવી વિસ્તારમાં આવેલી દલા પટેલની પોળમાં એક પરિવારે સામૂહિક આપઘાત કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. વડોદરામાં આયુર્વેદીક હોસ્પિટલમાં પાર્ટનર માતાએ પોતાના બે બાળકો સાથે ઘરમાં ફાંસો ખાઈ લીધો હતો. ઘટના અંગે પોલીસને જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓ સાથે પોલીસ ઘટના […]
વાંચન ચાલુ રાખો