વડતાલ ધામમાં 1,05,000 કિલો મરચાં-લીંબુનું અથાણું કરાયું તૈયાર

વડતાલ ધામમાં 1,05,000 કિલો મરચાં-લીંબુનું અથાણું કરાયું તૈયાર

સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલધામમાં છેલ્લા 200 વર્ષથી ચાલી આવતી પ્રસાદીના અથાણાંની પરંપરા આજે પણ અકબંધ છે. આ વર્ષે મંદિરમાં 1 લાખ કિલોથી પણ વધુ માત્રામાં મરચાં-લીંબુનું અથાણું તૈયાર કરવામાં આવી રહ્યું છે. જેની સુવાસ માત્ર ગુજરાત જ નહીં, પણ હવે દેશ-વિદેશમાં પણ ફેલાઈ છે. આ પ્રસાદી તૈયાર કરવા માટે 80 હજાર કિલો તાજા મરચાં અને […]

વાંચન ચાલુ રાખો