Success Story: UPSC માટે MBA છોડ્યું, બે વાર નિષ્ફળતા બાદ બની IPS અધિકારી, ‘લેડી સિંઘમ’ની સફળતાની કહાની
IPS Ankita Sharma UPSC Success Story : ઘણા લોકો સિવિલ સર્વિસ ઓફિસર બનવાના પોતાના સ્વપ્નને પૂર્ણ કરવા માટે વર્ષો સુધી સખત મહેનત કરે છે, પરંતુ જે લોકો નિષ્ફળતાઓ છતાં હાર માનતા નથી તેઓ જ તેમના લક્ષ્ય સુધી પહોંચે છે. છત્તીસગઢની પ્રથમ મહિલા IPS અધિકારી અંકિતા શર્માની કહાની પણ આવી જ છે. તેમણે સિવિલ સર્વિસની તૈયારી […]
વાંચન ચાલુ રાખો