યુઝર્સ માટે ફ્રી રહેશે UPI ટ્રાન્ઝેક્શન, સરકારે જણાવ્યું વેપારીઓ માટે શું રહેશે વ્યવસ્થા?

UPI fee expenses: કેન્દ્ર સરકારે શનિવારે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઈ) દ્વારા પેમેન્ટ અંગે સ્પષ્ટતા જાહેર કરી છે. સરકારે કહ્યું કે  યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરવા પર કોઈ ટ્રાન્ઝેક્શન ચાર્જ ચૂકવવો પડશે નહીં. જોકે આગામી દિવસોમાં કેટલાક પસંદ કરેલા વેપાર સાથે જોડાયેલા ટ્રાન્ઝેક્શન માટે નજીવો મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર) લાગુ કરી શકાય છે. લોકસભામાં પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ […]

વાંચન ચાલુ રાખો