ઇમરાન ખાનને હાઇકોર્ટની રાહત, ભારત છોડો નોટિસ પર સ્ટે

અભિનેતા ઈમરાન ખાનને બોમ્બે હાઈકોર્ટમાંથી રાહત મળી છે. કોર્ટે તેને ભારત છોડવા માટે મળેલી નોટિસના સંદર્ભમાં 2 નવેમ્બર સુધી વચગાળાનું રક્ષણ આપ્યું છે. આ નોટિસ મુંબઈ સ્થિત ‘ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસ’ (FRRO) દ્વારા આપવામાં આવી હતી, જેમાં ઈમરાન ખાનને 28 ઓક્ટોબર, 2026 સુધીમાં ભારત છોડી દેવાનો આદેશ અપાયો હતો. આગામી સુનાવણી 2 નવેમ્બરના રોજ થશે […]

વાંચન ચાલુ રાખો

ઇમરાન ખાનની ભારત છોડો નોટિસ કેસમાં હાઇકોર્ટની સુનાવણી ટળી

બોલિવૂડ અભિનેતા ઈમરાન ખાનને આપવામાં આવેલી ‘લીવ ઈન્ડિયા નોટિસ’ (ભારત છોડવાની નોટિસ – LIN) અંગે બોમ્બે હાઈકોર્ટમાં થનારી સુનાવણી સોમવારે મુલતવી રાખવામાં આવી હતી. હવે કોર્ટ આ અરજી પર મંગળવાર, 27 ઓક્ટોબરના રોજ બપોરે 3:00 વાગ્યે સુનાવણી કરશે. ઈમરાન ખાને ‘ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસ’ (FRRO) દ્વારા જારી કરાયેલી આ નોટિસને પડકારી છે, જેમાં તેમને 28 […]

વાંચન ચાલુ રાખો