પોલીસ સ્ટેશનમાં જ ₹20,000 ની લાંચ લેતા મહિલા PSI રંગેહાથ ઝડપાયા

વડોદરા જિલ્લામાં ભ્રષ્ટાચારનો એક કિસ્સો સામે આવ્યો છે. ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ એક મહિલા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) ને 20,000 રૂપિયાની લાંચ લેતી વખતે ઝડપી પાડી છે. આરોપ છે કે, તપાસ દરમિયાન જપ્ત કરવામાં આવેલો મોબાઈલ ફોન પરત કરવાના બદલામાં આ અધિકારીએ ફરિયાદી પાસે લાંચની માંગણી કરી હતી. ACBની ટીમે છટકું ગોઠવીને ડભોઇ રેલ્વે […]

વાંચન ચાલુ રાખો