ભારત અમેરિકાથી 25%  LPG ની આયાત કરશે, સરકારી કંપનીઓ એક-બે મહિનામાં બહાર પાડી શકે છે ટેન્ડર : રિપોર્ટ

ભારત અમેરિકાથી 25% LPG ની આયાત કરશે, સરકારી કંપનીઓ એક-બે મહિનામાં બહાર પાડી શકે છે ટેન્ડર : રિપોર્ટ

LPG Import : પશ્ચિમ એશિયાના દેશો પર એલપીજી પરની નિર્ભરતા ઘટાડવા માટે ભારત અમેરિકાથી વધુ આયાત કરવાનું વિચારી રહ્યું છે. સમાચાર એજન્સી રોઇટર્સના અહેવાલ અનુસાર ભારત વર્ષ 2027 માં અન્ય દેશોમાંથી ખરીદવામાં આવેલા એલપીજીનો એક ચતુર્થાંશ ભાગ અમેરિકાથી આયાત કરવાની યોજના બનાવી રહ્યું છે. રોઇટર્સના રિપોર્ટમાં સૂત્રો દ્વારા જાણકારી આપવામાં આવી છે કે ભારતની સરકારી […]

વાંચન ચાલુ રાખો
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર મોટી અપડેટ, બન્ને દેશોમાં વાતચીત યથાવત્, વેપાર સમજુતી થવાની આશા

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર મોટી અપડેટ, બન્ને દેશોમાં વાતચીત યથાવત્, વેપાર સમજુતી થવાની આશા

India-US commerce Deal : ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટ્રેડ ડીલને લઈને મોટી માહિતી સામે આવી છે. વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે ગુરુવારે કહ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર અંગે વાતચીત ચાલી રહી છે. અગ્રવાલે જણાવ્યું હતું કે ઊંચા ટેરિફ હોવા છતાં અમેરિકામાં ભારતની નિકાસમાં સકારાત્મક વૃદ્ધિ નોંધાઈ રહી છે. કોમર્સ સેક્રેટરીએ […]

વાંચન ચાલુ રાખો