ફ્રેશ અને કીડા વગરના રીંગણને આ રીતે ઓળખો? ખરીદતી વખતે આ બાબતો ધ્યાનમાં રાખો
ભારતીય ઘરોમાં રીંગણમાંથી ઘણી પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં આવે છે. રીંગણનું શાક, રીંગણનું ભરથું કે રીંગણનો ઓળો. આ બધાનો સ્વાદ વધુ સારો હોય છે. જોકે ઘણી વખત બહારથી તાજા દેખાતા રીંગણ અંદરથી ખરાબ નીકળે છે. આવી સ્થિતિમાં તમે કેટલીક ખાસ ટિપ્સ અનુસરીને કીડા વગરના અને તાજા રીંગણ ખરીદી શકો છો. રીંગણની બહારની સપાટી જુઓ રીંગણ […]
વાંચન ચાલુ રાખો