પીએમ મોદીના પ્રવાસને પગલે આબુ-અંબાજી જતાં આ રસ્તાઓ રહેશે બંધ, જાણો વૈકલ્પિક રૂટ

PM Narendra Modi Gujarat go to : પીએમ નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવવાના છે. આગામી 14 નવેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંબાજી ખાતે આવવાના છે. કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ ટ્રાફિકની સમસ્યા ન ઉદ્ભવે તે હેતુસર બનાસકાંઠા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ સી.પી.પટેલ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-33(1)(બી) અન્વયે 12 […]

વાંચન ચાલુ રાખો