પાસપોર્ટ વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશનના ધક્કા બંધ, ગુજરાત પોલીસનો મોટો આદેશ
Passport Police Verification: પાસપોર્ટ વેરિફિશન માટે લોકોને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડશે નહીં. ગુજરાત સરકારે પાસપોર્ટ માટે પોલીસ વેરિફિકેશનના નવા નિયમમાં ફેરફાર કર્યા છે. હવે પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશનની રૂબરૂ મુલાકાત લેવાની રહેશે નહીં. ગુજરાત પોલીસે મંગળવારે જણાવ્યું હતું કે, રાજ્યમાં પાસપોર્ટ ચકાસણી પ્રક્રિયા વધુ સુવ્યવસ્થિત કરવામાં આવી છે અને અરજદારોને હવે પોલીસ […]
વાંચન ચાલુ રાખો