આઈપીએલ 2026માં વધુ એક વિવાદ, રિયાન પરાગ ડ્રેસિંગ રૂમમાં ઇ-સિગારેટનો ઉપયોગ કરતો જોવા મળ્યો

આઈપીએલ 2026માં વધુ એક વિવાદ, રિયાન પરાગ ડ્રેસિંગ રૂમમાં ઇ-સિગારેટનો ઉપયોગ કરતો જોવા મળ્યો

Riyan Parag Vaping Video : આઈપીએલ 2026માં વધુ એક વિવાદ સામે આવ્યો છે. મંગળવારે ન્યૂ ચંદીગઢમાં પંજાબ કિંગ્સ સામેની મેચ દરમિયાન રાજસ્થાન રોયલ્સના ડ્રેસિંગ રૂમમાં ટીમના કેપ્ટન રિયાન પરાગનો વેપિંગ (ઇ-સિગારેટનો ઉપયોગ કરતા) કરતો વીડિયો વાયરલ થયો છે. આ ઘટના બીજી ઈનિંગ્સની 16મી ઓવરમાં બની હતી. જ્યારે એક બ્રોડકાસ્ટ કેમેરાએ રિયાન પરાગને એવી વસ્તુ સાથે […]

વાંચન ચાલુ રાખો