રણવીર સિંહની ‘ધુરંધર 2’માં બડે સાહેબ બનશે ‘ઈમરાન હાશ્મી’, સોશિયલ મીડિયામાં ચર્ચાનું બજાર ગરમાયું

રણવીર સિંહની ‘ધુરંધર 2’માં બડે સાહેબ બનશે ‘ઈમરાન હાશ્મી’, સોશિયલ મીડિયામાં ચર્ચાનું બજાર ગરમાયું

રણવીર સિંહની આગામી ફિલ્મ “ધુરંધર 2” ને લઈને ચાહકો ઉત્સાહિત છે. પહેલી ફિલ્મે બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડી નાખ્યા હતા, અને હવે ફિલ્મના સૌથી રહસ્યમય પાત્ર “બડે સાહબ” ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. એવી અફવા છે કે આ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર અભિનેતાનું નામ આકસ્મિક રીતે લીક થઈ ગયું છે. Letterboxd દ્વારા નામ […]

વાંચન ચાલુ રાખો