Rahu Nakshatra: 2 ઓગસ્ટથી ચમકશે આ 4 રાશિઓનું નસીબ: રાહુ કરાવશે અચાનક મોટો ધનલાભ – Gujarati Information | Rahu Enters Dhanishta Nakshatra: 4 Zodiac Indicators Set for Huge Cash, Profession Success and Fortune

વિડિઓ VIDEO
Spread the love

જ્યોતિષશાસ્ત્રમાં રાહુને એક રહસ્યમય, અચાનક ઘટનાઓ કરાવનાર અને ભૌતિક સુખ-સુવિધાઓ આપનારો છાયા ગ્રહ માનવામાં આવે છે. રાહુનું નક્ષત્ર કે રાશિ પરિવર્તન તમામ 12 રાશિઓ પર ઊંડી અસર કરે છે. આગામી ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં જ રાહુ એક મોટું નક્ષત્ર પરિવર્તન કરવા જઈ રહ્યો છે, જે કેટલાક લોકો માટે લોટરી લાગવા સમાન સાબિત થશે.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *