દિવાળી માટે ખાસ યુનિક કાલા જામ રેસીપી
જીવનશૈલી | દિવાળીના શુભ પર્વ પર મોં મીઠું કરાવવા માટે ભરેલા કાલા જામુન એક અદ્ભુત અને શાહી વાનગી છે. સામાન્ય ગુલાબ જામુન કરતા આ કાલા જામુનનો રંગ ડાર્ક બ્રાઉન હોય છે અને તેની અંદર કેસર તેમજ ડ્રાયફ્રુટ્સનું રોયલ સ્ટફિંગ ભરવામાં આવે છે. બહારથી સોફ્ટ અને અંદરથી ડ્રાયફ્રુટ્સના સરસ ક્રંચ સાથે ચાસણીમાં બોળાયેલા આ કાલા જામુન […]
વાંચન ચાલુ રાખો