જ્યોતિકાએ 3 મહિનામાં 9 કિલો વજન ઘટાડ્યું, વિદ્યા બાલનનો આભાર માન્યો
જીવનશૈલી | ગયા વર્ષે જ્યારે અભિનેત્રી જ્યોતિકાએ પોતાનો વજન ઘટાડવાનો અનુભવ શેર કર્યો હતો, ત્યારે તે ફક્ત વજન ઘટાડવાની સ્ટોરી નહોતી. તેણે માનસિક અને શારીરિક રીતે પોતાનામાં પરિવર્તન વિશે પણ વાત કરી હતી. જ્યોતિકા કહે છે કે “3 મહિનામાં 9 કિલો વજન ઘટાડવામાં અને મારી જાતને ફરીથી શોધવામાં મદદ કરવા બદલ અમુરાનો આભાર!… સૌ પ્રથમ, […]
વાંચન ચાલુ રાખો