34 વર્ષીય યુવકના નિધન બાદ પરિવારે ચક્ષુદાન કર્યું, સમાજને પ્રેરણા આપી
Gujarat Information : નાડોદા રાજપૂત સમાજના યુવકના નિધન બાદ પરિવારે ચક્ષુદાન કરીને સમાજને પ્રેરણા પુરી પાડી છે. બોપલ અમદાવાદમાં રહેતા 34 વર્ષીય વિપુલસિંહ પરબતભાઇ જાદવનું બીમારીના કારણે નિધન થયું હતું. આ પછી તેમના પરિવારે યુવકના બંને ચક્ષુઓનું દાન કરીને સમાજમાં ચક્ષુદાનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મૂળ પાટણ જિલ્લાના સમી તાલુકાના દાદકાના વતની અને હાલ […]
વાંચન ચાલુ રાખો