Energy Hall: સુરેન્દ્રનગરની ઘટના બાદ કયા કલેક્ટર CMના રડારમાં? ‘આ DFO વિચિત્ર પ્રાણી..,’ ભાજપના સાંસદે આવું કેમ કહ્યું?

Energy Hall: સુરેન્દ્રનગરની ઘટના બાદ કયા કલેક્ટર CMના રડારમાં? ‘આ DFO વિચિત્ર પ્રાણી..,’ ભાજપના સાંસદે આવું કેમ કહ્યું?

ગાંધીનગર: સુરેન્દ્રનગર પછી હવે કોનો વારો? તો એ વારો ગાંધીનગર નજીકના જ એક જિલ્લા કલેક્ટરનો નીકળવાનો છે એ નિશ્ચિત છે. સૂત્રોનું માનીએ તો આ કલેક્ટર સીધા સીએમના રડારમાં છે. જેથી ટૂંક જ સમયમાં તેમની તપાસ સોંપાશે અથવા તો ખૂણાની જગ્યા પર ટ્રાન્સફર કરાશે. અંદરખાને તેમની તપાસ સોંપાઈ ચૂકી હોય તો પણ નવાઈ નહીં, કારણકે સુરેન્દ્રનગરના […]

વાંચન ચાલુ રાખો