છત્રાલ GIDC ની કેમિકલ કંપનીમાં બોઈલર બ્લાસ્ટ; 4 મજૂરોના મોત

ગાંધીનગરના છત્રાલમાં બનેલી એક દુઃખદ ઘટનામાં ચાર લોકોના મોત થયા છે. છત્રાલ GIDC (ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ) વસાહતમાં આવેલી ‘કોવિકા કલર્સ’ નામની કંપનીમાં અચાનક બોઈલર ફાટ્યું હતું, જેના કારણે આગ લાગી ગઈ હતી. આ વિસ્ફોટની ઝપેટમાં ચાર વ્યક્તિઓ આવી ગયા હતા અને બાદમાં ઈજાઓને કારણે તેમનું મૃત્યુ થયું હતું. આ માહિતી ગાંધીનગરના પોલીસ અધિક્ષક રવિ […]

વાંચન ચાલુ રાખો