કચ્છની ખાડીમાં પાકિસ્તાની બોટ બિનવારસી હાલતમાં મળી, BSF દ્વારા સરહદ પર લોખંડી બંદોબસ્ત

કચ્છની ખાડીમાં પાકિસ્તાની બોટ બિનવારસી હાલતમાં મળી, BSF દ્વારા સરહદ પર લોખંડી બંદોબસ્ત

કચ્છ જિલ્લાના ખાડી વિસ્તારમાં એક ત્યજી દેવાયેલી પાકિસ્તાની બોટ મળી આવ્યા બાદ સુરક્ષા એજન્સીઓને હાઇ એલર્ટ પર રાખવામાં આવી છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) દ્વારા નિયમિત પેટ્રોલિંગ દરમિયાન આ બોટ મળી આવી હતી. જેના કારણે સમગ્ર વિસ્તારમાં દેખરેખ વધારી દેવામાં આવી હતી.  BSF દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં બોટની અંદર માછીમારીના સાધનો હોવાનું બહાર આવ્યું […]

વાંચન ચાલુ રાખો
Kutch Copper Bell GI Tag: કચ્છી કોપર બેલ હસ્તકલાને મળ્યો GI ટેગ, વિદેશમાં વધી 500 ડિઝાઈનની માંગ

Kutch Copper Bell GI Tag: કચ્છી કોપર બેલ હસ્તકલાને મળ્યો GI ટેગ, વિદેશમાં વધી 500 ડિઝાઈનની માંગ

ગુજરાતના સરહદી ગામડાઓની પરંપરાગત વિવિધ કલા હવે વૈશ્વિક બ્રાન્ડ બની રહી છે. કચ્છની સદીઓ જૂની ‘કોપર બેલ’ હસ્તકલાને જીઆઈ ટેગ મળતા હવે આ કલા આંતરરાષ્ટ્રીય સ્તરે ગુંજશે. GI ટેગ મળ્યા બાદ 500 થી વધુ નવી ડિઝાઈનમાં તૈયાર થતી આ ઘંટડીઓ હવે વિદેશમાં મોટા પાયે નિકાસ થાય છે.  લોખંડના ભંગારમાંથી મધુર રણકાર પેદા કરતી આ કલાત્મક […]

વાંચન ચાલુ રાખો
યુદ્ધે ચડેલા આખલાઓએ દાદાને અડફેટે લીધા, વીડિયો જોઈને ધ્રૂજી જશો

યુદ્ધે ચડેલા આખલાઓએ દાદાને અડફેટે લીધા, વીડિયો જોઈને ધ્રૂજી જશો

જાણે ભયંકર વાવાઝોડું આવ્યું હોય એમ આખલા ત્રાટક્યા અને ખુરશી પર બેઠેલા દાદાને ફંગોળીને જમીનદોસ્ત કરી દીધા. જોઈને જ ધ્રુજી જવાય એવા આ દ્રશ્યો ભચાઉના આધોઈ ગામના છે. જ્યાં બાખડી રહેલા આખલાએ ખુરસી પર બેઠેલા વૃદ્ધને વાવાઝોડાની જેમ અડફેટે લીધા. જેના કારણે વૃદ્ધને ગંભીર ઈજા થઈ. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે શરૂઆતમાં વૃદ્ધ ખુરસી લઈને […]

વાંચન ચાલુ રાખો
કચ્છના મુન્દ્રામાં ધોળા દિવસે જ્વેલર્સને ત્યાં ત્રાટક્યા લૂંટારુઓ

કચ્છના મુન્દ્રામાં ધોળા દિવસે જ્વેલર્સને ત્યાં ત્રાટક્યા લૂંટારુઓ

મુન્દ્રામાં ધોળા દાડે એક જ્વેલર્સને ત્યાં સનસનીખેજ લૂંટનો પ્રયાસ થયો છે. શહેરના બારોઈ રોડ પરના રૂદ્રાક્ષ જ્વેલર્સમાં કેટલાક લૂંટારુઓ ગ્રાહકનો સ્વાંગ રચીને આવ્યા હતા અને ત્યારબાદ દુકાનદારને બંદૂક બતાવીને લૂંટનો પ્રયાસ કરે છે. આ સમગ્ર ઘટના જ્વેલર્સને ત્યાં લાગેલા કેમેરામાં કેદ થઈ છે. જેમાં જોઈ શકાય છે કે 4 શખ્સો ગ્રાહકનો સ્વાંગ રચીને દુકાનમાં ધસી […]

વાંચન ચાલુ રાખો
ગાંધીધામમાં ખુલ્લા નાળામાં ઊંધા માથે રિક્ષા ખાબકી

ગાંધીધામમાં ખુલ્લા નાળામાં ઊંધા માથે રિક્ષા ખાબકી

ગાંધીધામના એક ખુલ્લા નાળામાં રીક્ષા ખાબકતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. શહેરના શિવાજી પાર્ક વિસ્તારમાં આવેલ પ્રશાંત હોટલ પાસે નાળાની કામગીરી કરવામાં આવી રહી છે. જો કે કોન્ટ્રાક્ટર દ્વારા નાળા નજીક કોઈ બેરિકેટ નહીં લગાવતા આ દુર્ઘટના વધતા કોન્ટ્રાક્ટરની આ બેદરકારી સામે લોકોમાં રોષ ફેલાયો હતો. નાળામાં ખાબકેલી રિક્ષાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ […]

વાંચન ચાલુ રાખો
કચ્છમાં ભૂકંપના કારણે વૈજ્ઞાનિકો ચિંતિત! વધુ 3 ફોલ્ટ લાઇન સક્રિય થઈ, જાણો શું છે ખતરો?

કચ્છમાં ભૂકંપના કારણે વૈજ્ઞાનિકો ચિંતિત! વધુ 3 ફોલ્ટ લાઇન સક્રિય થઈ, જાણો શું છે ખતરો?

શુક્રવારે સવારે કચ્છમાં 4.6 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપે માત્ર ઘરોને જ નહીં પરંતુ વૈજ્ઞાનિકોમાં પણ ચિંતા વધારી દીધી છે. આ ભૂકંપે પ્રદેશના ભૂકંપીય લેન્ડસ્કેપમાં એક નવો વળાંક લાવતા ત્રણ ઓછી સક્રિય ફોલ્ટ લાઇન સક્રિય થયાનું ખુલાસો થયો છે. આ ઘટના બાદ વૈજ્ઞાનિકો માને છે કે કચ્છની ભૂકંપની સંવેદનશીલતામાં વધુ વધારો થયો છે. […]

વાંચન ચાલુ રાખો