ઓપરેશન મ્યૂલ હન્ટ  : 2289 કરોડ રુપિયાના સાયબર ફ્રોડનો પર્દાફાશ, 565 FIR અને  638ની ધરપકડ

ઓપરેશન મ્યૂલ હન્ટ : 2289 કરોડ રુપિયાના સાયબર ફ્રોડનો પર્દાફાશ, 565 FIR અને 638ની ધરપકડ

Cyber Crime Operation Mule Hunt : ગુજરાતના નાગરિકોને સાયબર ક્રાઇમ સામે સુરક્ષિત કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સક્રિય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. નાગરિકોની મહેનતની કમાણીના રૂપિયા સાયબર ગુનેગારોના હાથમાં ન જાય અને સાયબર ક્રાઇમાં સંડોવાયેલા ગુનેગારોને આકરી સજા મળે તે હેતુથી રાજ્ય પોલીસ દ્વારા વિવિધ પ્રકારના ઓપરેશન હાથ ધરીને નિર્ણાયક કામગીરી કરવામાં આવી […]

વાંચન ચાલુ રાખો