ઓછા તેલમાં પૌષ્ટિક અને ફરાળી નાસ્તો, મુઠીયા રેસીપી નોંધી લો

જીવનશૈલી | નવરાત્રીના ઉપવાસ દરમિયાન જો તમને કંઈક સોફ્ટ, પૌષ્ટિક અને ઓછું તેલ ધરાવતો નાસ્તો ખાવાનું મન થાય, તો ફરાળી મુઠિયા એક બેસ્ટ ઓપ્શન છે. સામાન્ય રીતે ગુજરાતી મુઠિયા ઘઉં કે ચણાના લોટમાંથી બને છે,  પરંતુ આ ફરાળી વર્ઝનમાં રાજગીરાનો લોટ, છીણેલી દૂધી, પનીર અને મગફળીના પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે. સ્ટીમ કરીને બનાવવામાં આવતા […]

વાંચન ચાલુ રાખો