રામાયણમાં વાનરે પહેર્યા ચશ્મા, વાયરલ વીડિયો થયો ટ્રોલ

અંજલિ અરોરા, દેવ શર્મા અને રજનીશ દુગ્ગલ અભિનીત ફિલ્મ ‘મહાકાવ્ય શ્રી રામાયણ કથા’ 25 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. રિલીઝ થતાંની સાથે જ આ ફિલ્મ તેના એક ચોક્કસ પોસ્ટરને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ હતી. સુગ્રીવના પાત્રને દર્શાવતા આ પોસ્ટરમાં પાછળના ભાગે ‘વાનર સેના’માં ઊભેલો એક અભિનેતા ચશ્મા પહેરેલો જોવા મળે છે. […]

વાંચન ચાલુ રાખો
Shah Rukh Khan King | શું શાહરૂખની ‘કિંગ’ ખરેખર 450 કરોડની ફિલ્મ છે? સિદ્ધાર્થ આનંદે ખુલાસો કર્યો

Shah Rukh Khan King | શું શાહરૂખની ‘કિંગ’ ખરેખર 450 કરોડની ફિલ્મ છે? સિદ્ધાર્થ આનંદે ખુલાસો કર્યો

મનોરંજન ન્યૂઝ | બોલિવૂડની સૌથી રાહ જોવાતી ફિલ્મોમાંની એક ‘કિંગ’ (King) માટે દર્શકો શરૂઆતથી જ ઉત્સાહિત છે. ‘પઠાણ’ પછી તેણે ફરીથી દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદ સાથે કામ કર્યું છે. ડિસેમ્બરમાં રિલીઝ થવાની ધારણાવાળી આ ફિલ્મ વિશે વિવિધ અટકળો શરૂ થઈ ગઈ છે.  સૂત્રોના જણાવ્યા અનુસાર, ‘કિંગ’ લગભગ 450 કરોડના બજેટમાં બની રહી છે, જે શાહરૂખ ખાનના […]

વાંચન ચાલુ રાખો
‘તારક મહેતા…’ ફેમ નેહલ વડોલિયાએ કરણ જોશીને કર્યો એક્સપોઝ? પ્રાઈવેટ ચેટ્સ લીક કરીને ખોલી નાખી પોલ!

‘તારક મહેતા…’ ફેમ નેહલ વડોલિયાએ કરણ જોશીને કર્યો એક્સપોઝ? પ્રાઈવેટ ચેટ્સ લીક કરીને ખોલી નાખી પોલ!

લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માટે પ્રખ્યાત અભિનેત્રી નેહલ વાડોલિયા અને ગુજરાતી અભિનેતા કરણ જોશી વચ્ચેનો સોશિયલ મીડિયા ઝઘડો આજકાલ ચર્ચાનો વિષય બન્યો છે. તાજેતરમાં નેહલે તેના ઇન્સ્ટાગ્રામ પર એક નવો વીડિયો શેર કર્યા પછી કરણ જોશીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટને અશ્લીલ સંદેશાઓ મોકલવાના આરોપોને નકારી કાઢ્યા બાદ આ મામલો વધુ ગરમાયો […]

વાંચન ચાલુ રાખો