શાહખાન ખાને કિંગ ફિલ્મની રિલીઝ તારીખ જાહેર કરી

King Launch Date : શાહરૂખ ખાને પોતાના આઇકોનિક ડાયલોગમાં થોડો ફેરફાર કરીને પોતાની બહુપ્રતીક્ષિત ફિલ્મ ‘કિંગ’ની રિલીઝ ડેટની જાહેરાત કરી છે. ફિલ્મની રિલીઝ ડેટને લગતી ઘોષણાનો વીડિયો રેડ ચિલીઝના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરવામાં આવ્યો હતો. જેમાં માત્ર શાહરુખ ખાનનો લુક અને સ્ટાઇલ જ સામે આવી છે. બોલીવૂડના બાદશાહની અપકમિંગ ફિલ્મ આ વર્ષે ક્રિસમસ પર […]

વાંચન ચાલુ રાખો