ગુજરાત ATS એ જૈશના વધુ 5 આતંકીઓને ઝડપી પાડ્યા, ટાઈમ બોમ્બ બનાવી બ્લાસ્ટ ટ્રાયલ કર્યાનો ખુલાસો

ગુજરાત ATS એ જૈશના વધુ 5 આતંકીઓને ઝડપી પાડ્યા, ટાઈમ બોમ્બ બનાવી બ્લાસ્ટ ટ્રાયલ કર્યાનો ખુલાસો

ગુજરાત એટીએસ એ કુખ્યાત પાકિસ્તાની આતંકવાદી ગ્રુપ જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે જોડાયેલા વધુ પાંચ આતંકવાદીઓની ધરપકડ કરી છે. આ કેસમાં ધરપકડ કરાયેલા કુલ આતંકવાદીઓની સંખ્યા હવે 13 પર પહોંચી ગઈ છે. અગાઉ 3 જુલાઈના રોજ આઠ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ જૈશના આતંકવાદીઓ દ્વારા રચવામાં આવેલું કાવતરું અત્યંત ખતરનાક હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર તેઓ બોમ્બ […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદ રથયાત્રા પૂર્વે ગુજરાત ATSએ સિદ્ધપુરમાંથી 5 શંકાસ્પદની કરી અટકાયત, જૈશ-એ-મોહમ્મદ સાથે કનેક્શન અંગે સઘન તપાસ શરૂ

અમદાવાદ રથયાત્રા પૂર્વે ગુજરાત ATSએ સિદ્ધપુરમાંથી 5 શંકાસ્પદની કરી અટકાયત, જૈશ-એ-મોહમ્મદ સાથે કનેક્શન અંગે સઘન તપાસ શરૂ

Gujarat ATS search operation: અષાઢી બીજના આડે હવે માટ્ર બે દિવસ બાકી છે ત્યારે સમગ્ર ગુજરાતમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસનું સઘન ચેકિંગ ચાલી રહ્યું છે. અષાઢી બીજની રથયાત્રા દરમિયાન કોઈ ખરાબ ઘટના ન બને તે માટે ગુજરાત એટીએસનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. અમદાવાદ રથયાત્રાના બે દિવસ પહેલા જ ગુજરાત એટીએસ દ્વારા પાટણના સિદ્ધપુરમાં સર્ચ […]

વાંચન ચાલુ રાખો
ગુજરાત ATSની મોટી કાર્યવાહી, પ્રતિબંધિત જૈશ-એ-મોહમ્મદના 8 આતંકીઓ ઝડપાયા; મોટા કાવતરાનો પર્દાફાશ

ગુજરાત ATSની મોટી કાર્યવાહી, પ્રતિબંધિત જૈશ-એ-મોહમ્મદના 8 આતંકીઓ ઝડપાયા; મોટા કાવતરાનો પર્દાફાશ

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે ગુજરાત પોલીસ અને સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે ત્યારે ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ એક ઓપરેશનમાં મોટી સફળતા મેળવી છે. પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે કનેક્શન ધરાવતા આઠ જેટલા શંકાસ્પદ આતંકીઓની એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. રાજ્યમાં તેમજ મધ્યપ્રદેશના સરહદી વિસ્તારોમાં સંયુક્ત ઓપરેશન ચલાવીને આ […]

વાંચન ચાલુ રાખો
આસામમાં આતંકી ષડયંત્રનો પર્દાફાશ, પોલીસે ઉલ્ફા સંગઠનના 2 આતંકવાદીઓની ધરપકડ કરી

આસામમાં આતંકી ષડયંત્રનો પર્દાફાશ, પોલીસે ઉલ્ફા સંગઠનના 2 આતંકવાદીઓની ધરપકડ કરી

Assam Police : આસામને પોલીસે મોટી સફળતા મળી છે. આસામ પોલીસે  યુનાઇટેડ લિબરેશનરે ફ્રન્ટ ઓફ આસામ (ઇન્ડિપેન્ડન્ટ)ના બેસશસ્ત્ર કાર્યકરોની તિનસુકિયા જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસેમોટા પાયેઆતંકી હુમલાનેટાળ્યો છે. પોલીસેશુક્રવારે તિનસુકિયા જિલ્લાના જગુન ખાતેધરપકડ કરાયેલા બેશખ્સોની ઓળખ 27 વર્ષીય માનવજ્યોતિ બરુઆ અને30 વર્ષીય પાપુમોરાન તરીકે કરી હતી. બંનેતિનસુકિયા જિલ્લાના રહેવાસી છે. તિનસુકિયાના એસએસપી મયંક કુમારે […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતમાં રિકિન ઝેરથી હુમલાનું કાવતરું ઘડનાર 3 આતંકીઓ વિરુદ્ધ NIAની ચાર્જશીટ

ગુજરાતમાં રિકિન ઝેરથી હુમલાનું કાવતરું ઘડનાર 3 આતંકીઓ વિરુદ્ધ NIAની ચાર્જશીટ

NIA એ આતંકવાદી સંગઠન ISIS સાથે જોડાયેલા એક ખતરનાક ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. આ કેસના સંદર્ભમાં ત્રણ વ્યક્તિઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ આરોપીઓનો ઉદ્દેશ્ય જાહેર સ્થળોએ ઝેરી પદાર્થોનો ઉપયોગ કરીને નિર્દોષ લોકોના જીવ લેવાનો હતો. મુખ્ય આરોપી ડૉ. સૈયદ અહેમદ મોહીઉદ્દીન છે જે હૈદરાબાદના રહેવાસી છે, જ્યારે તેના બે સાથીઓ આઝાદ અને […]

વાંચન ચાલુ રાખો