આણંદના અડાસમાં નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજનો ભાગ તૂટી પડ્યો, મોટી દુર્ઘટના ટળી

આણંદના અડાસમાં નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજનો ભાગ તૂટી પડ્યો, મોટી દુર્ઘટના ટળી

ગુજરાતમાં બાંધકામમાં બેદરકારીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજ્યના આણંદ જિલ્લામાં હાલમાં નિર્માણાધીન એક રેલવે ઓવરબ્રિજ ધરાશાયી થયો છે. રાત્રિ દરમિયાન થયેલા આ અકસ્માત અંગે હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલો બહાર આવ્યા નથી. આ ઘટનાને કારણે થયેલા નુકસાનનો વીડિયો પણ સામે આવ્યો છે. ઉપલબ્ધ માહિતી અનુસાર, આ ઘટના શનિવારે મોડી રાત્રે અડાસમાં બની હતી. […]

વાંચન ચાલુ રાખો
અમેરિકા બાદ હવે કેનેડામાં ગુજરાતી યુવતીની હત્યા, આણંદના બોરસદની 22 વર્ષીય વિદ્યાર્થિની 15 મેથી ગુમ હતી

અમેરિકા બાદ હવે કેનેડામાં ગુજરાતી યુવતીની હત્યા, આણંદના બોરસદની 22 વર્ષીય વિદ્યાર્થિની 15 મેથી ગુમ હતી

કેનેડામાં ફરી એક ભારતીય નાગરિકે પોતાનો જીવ ગુમાવ્યો છે. કેનેડાના નાયગ્રા ક્ષેત્રમાં એક ભારતીય વિદ્યાર્થિનીની છરીના ઘા મારીને ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી. વિદ્યાર્થિની ગુજરાતના આણંદ જિલ્લાના બોરસદની રહેવાસી હતી. તેણીની ઓળખ 22 વર્ષીય વિધિ મેઘા તરીકે થઈ છે. વિધિનો મૃતદેહ યુએસ સરહદ નજીક મળી આવ્યો હતો. કેનેડામાં અભ્યાસ કરી રહી હતી વિધિ પોતાનો અભ્યાસ […]

વાંચન ચાલુ રાખો
Breaking Information : ગુજરાતની મહાનગરપાલિકાઓમાં નવા હોદ્દેદારોની વરણી, શહેરોને મળ્યા નવા મેયર – Gujarati Information | Breaking Information new mayors elected in lots of municipalities of Gujarat

Breaking Information : ગુજરાતની મહાનગરપાલિકાઓમાં નવા હોદ્દેદારોની વરણી, શહેરોને મળ્યા નવા મેયર – Gujarati Information | Breaking Information new mayors elected in lots of municipalities of Gujarat

ગુજરાતની વિવિધ મહાનગરપાલિકાઓમાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકાના 31મા મેયર તો રાજકોટના 23મા મેયર તરીકે ડૉ. નેહલ શુક્લ અને સુરેન્દ્રનગરના મેયર તરીકે રાકેશ રાઠોડની પસંદગી કરવામાં આવી છે. સાથે જ વિવિધ મનપાઓમાં ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક પદે પણ નવા ચહેરાઓને જવાબદારીઓ સોંપવામાં આવી છે. Source link

વાંચન ચાલુ રાખો
ભાજપની બહુમતી છતાં આણંદ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ બિનહરીફ વિજેતા, અમિત ચાવડા બન્યા ‘ચાણક્ય’

ભાજપની બહુમતી છતાં આણંદ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ બિનહરીફ વિજેતા, અમિત ચાવડા બન્યા ‘ચાણક્ય’

ગુજરાતમાં કોંગ્રેસ પક્ષના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ એક મોટું રાજકીય ખેલ કરી નાંખ્યો. ગણતરીપૂર્વકની રણનીતિ દ્વારા કોંગ્રેસ પક્ષે આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ પદ પર સફળતાપૂર્વક કબજો મેળવ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે કુલ 40 બેઠકોમાંથી 33 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસ ફક્ત 7 બેઠકો જીતી શકી હતી. જોકે જિલ્લા પંચાયત પ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસે પલટવાર કર્યો. […]

વાંચન ચાલુ રાખો
આણંદમાં ચૂંટણી કર્મચારી તો પાટણમાં વૃદ્ધાનું મતદાન મથકમાં હાર્ટ એટેકના કારણે મોત

આણંદમાં ચૂંટણી કર્મચારી તો પાટણમાં વૃદ્ધાનું મતદાન મથકમાં હાર્ટ એટેકના કારણે મોત

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. ત્યાં જ ધોમધખતા તાપમાં પણ મતદાતાઓ મતદાન કેન્દ્ર પર પહોંચી પોતાના મતાધિકારનો ઉપીયોગ કરી રહ્યા છે. આવામાં આણંદમાં મતદાન બુથ પર ફરજ દરમિયાન કર્મચારીનું મોત નિપજ્યું છે ત્યાં જ પાટણમાં પણ વૃદ્ધાનું હાર્ટ અટેકના હુમલાથી કેન્દ્ર પર જ મોત નિપજ્યું હોવાનું સામે આવી રહ્યું છે. આણંદમાં […]

વાંચન ચાલુ રાખો
ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી-2026:  આવતીકાલે 2,45,623 મતદારો મતદાન કરશે, શાંતિ અને સલામતી માટે સુરક્ષાદળો ખડેપગે

ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી-2026: આવતીકાલે 2,45,623 મતદારો મતદાન કરશે, શાંતિ અને સલામતી માટે સુરક્ષાદળો ખડેપગે

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયા મુજબ આવતીકાલે 23મી એપ્રિલ ગુરૂવારના રોજ સવારે 7-00 કલાકથી સાંજના 06-00 કલાક સુધી યોજાશે. જ્યારે મત ગણતરી તારીખ 04 મે, સોમવારના રોજ યોજાશે. ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણીમાં ઉમરેઠ તાલુકો અને આણંદ ગ્રામ્ય વિસ્તારના મળીને કુલ 46 ગામોનો સમાવેશ થાય છે અને 03 નગરપાલિકાઓ ઓડ, ઉમરેઠ […]

વાંચન ચાલુ રાખો