Breaking Information: IPL 2028માં બે નવી ટીમોની એન્ટ્રી થશે? પુણે અને વડોદરા બની શકે છે નવા ફ્રેન્ચાઇઝીનું ઘર

IPLના વિસ્તરણ અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે. અહેવાલો અનુસાર, BCCI 2028ની સીઝનથી બે નવી ટીમો ઉમેરવા અંગે વિચાર કરી રહ્યું છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. મીડિયા અહેવાલ મુજબ, નવી ફ્રેન્ચાઇઝી માટે પુણે અને વડોદરા શહેરોના નામ ચર્ચામાં છે. આ બંને શહેરોમાંથી કયા શહેરને ટીમ મળી શકે છે […]

વાંચન ચાલુ રાખો