Skoda Epiq EV ફીચર
સ્કોડા એપિક કારમાં ઘણા મોર્ડર ફીચર આવે છે. તેમા એલઇડી હેડલાઇટ, એલઇડી ડીઆરએલ, 17 અને 19 ઇંચના એલોય વ્હીલ્સ, રૂફ રેલ, શાર્ક ફિન એન્ટિના, બોડી ક્લેડિંગ, ફ્રન્ટ અને રિયર પાર્કિંગ સેન્સર, 13 ઇંચની ઇન્ફોટેન્મેન્ટ સિસ્ટમ, એમ્બિયન્ટ લાઇટ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, એન્ડ્રોઇડ ઓટો, એપલ કાર પ્લે, પેનોરમિક સનરૂફ, કેન્ટન ઓડિયો સિસ્ટમ, જેવા ઘણા ફીચર્સ આવે છે.
