Share Market Information Stay : શેરબજાર સાંકડી વધઘટે મજબૂત, વોડાફોન આઈડિયા 6 ટકા ઉછળ્યો

Share Market Information Stay : શેરબજાર સાંકડી વધઘટે મજબૂત, વોડાફોન આઈડિયા 6 ટકા ઉછળ્યો

રાષ્ટ્રીય NATIONAL
Spread the love

Share Market At present Information Stay Replace In Gujarati : નવા વર્ષ 2026ના પ્રથમ દિવસે શેરબજારની શરૂઆત ફ્લેટ રહી છે. સેન્સેક્સ પાછલા બંધ 85,220 લેવલની સામે આજે 85,255 ખુલ્યો હતો. ઓપનિંગ સેશનમાં સેન્સેક્સ 200 પોઇન્ટ જેટલો વધી 85451 થયો હતો.  વોલેટાઇલ સેશનમાં સેન્સેક્સ હાલ 100 પોઇન્ટ મજબૂત ટ્રેડિંગ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી પાછલા બધ 26,129 સામે આજે 26,173 ખુલ્યો હતો.  

વોડાફોન આઈડિયા 6 ટકા ઉછળ્યો

વોડાફોન આઈડિયામાં નીચા ભાવે લેવાલી નીકળતા શેર આજે ઓપનિંગ સેશનમાં 6 ટકા ઉછળી 11.38 રૂપિયા બોલાયો છે. જ્યારે બુધવારે શેર 12.80 રૂપિયા વર્ષની ઉંચી સપાટીએ પહોંચ્યા બાદ ભારે વેચવાલીથી 11 ટકા તૂટ્યો અને 10.76 રૂપિયા બંધ થયો હતો. આજે ગુરુવારે વોડાફોન આઈડિયાનો શેર 11.17 ખુલ્યો હતો અને ઉપરમાં 11.43 રૂપિયા સુધી ગયો હતો. સરકાર દ્વારા રાહત પેકેજ મળવાથી ટેલિકોમ શેરમાં તેજી આવી છે.

VI ને પ્રમોટર્સ તરફથી 5836 કરોડ રૂપિયા મળશે!

વોડાફોન આઈડિયા કંપનીને પ્રમોટર્સ તરફથી જંગી રકમ મળવાની છે. મની કન્ટ્રોલના એક રિપોર્ટ મુજબ નવા એગ્રીમેન્ટ હેઠળ કંપનીને વોડાફોન પ્રમોટર્સ ગ્રૂપ તરફથી 5830 કરોડ રૂપિયા મળશે. આગામી 12 મહિનામાં લગભગ 2300 રૂપિયાનું ફંડ રિલિઝ થશે.

  • Jan 01, 2026 10:44 IST

  • Jan 01, 2026 10:41 IST

    વોડાફોન આઈડિયા 6 ટકા ઉછળ્યો

    વોડાફોન આઈડિયામાં નીચા ભાવે લેવાલી નીકળતા શેર આજે ઓપનિંગ સેશનમાં 6 ટકા ઉછળી 11.38 રૂપિયા બોલાયો છે. જ્યારે બુધવારે શેર 12.80 રૂપિયા વર્ષની ઉંચી સપાટીએ પહોંચ્યા બાદ ભારે વેચવાલીથી 11 ટકા તૂટ્યો અને 10.76 રૂપિયા બંધ થયો હતો. આજે ગુરુવારે વોડાફોન આઈડિયાનો શેર 11.17 ખુલ્યો હતો અને ઉપરમાં 11.43 રૂપિયા સુધી ગયો હતો. સરકાર દ્વારા રાહત પેકેજ મળવાથી ટેલિકોમ શેરમાં તેજી આવી છે.

  • Jan 01, 2026 10:38 IST

    સેન્સેક્સ નિફ્ટી ફ્લેટ ખુલ્યા બાદ મજબૂત

    નવા વર્ષ 2026ના પ્રથમ દિવસે શેરબજારની શરૂઆત ફ્લેટ રહી છે. સેન્સેક્સ પાછલા બંધ 85,220 લેવલની સામે આજે 85,255 ખુલ્યો હતો. ઓપનિંગ સેશનમાં સેન્સેક્સ 200 પોઇન્ટ જેટલો વધી 85451 થયો હતો.  વોલેટાઇલ સેશનમાં સેન્સેક્સ હાલ 100 પોઇન્ટ મજબૂત ટ્રેડિંગ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી પાછલા બધ 26,129 સામે આજે 26,173 ખુલ્યો હતો. 

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *