Share Market Information: સેન્સેક્સ 350 પોઇન્ટથી વધુ ઘટી 73000 નીચે, ક્રૂડ ઓઇલમાં તેજી

Share Market Information: સેન્સેક્સ 350 પોઇન્ટથી વધુ ઘટી 73000 નીચે, ક્રૂડ ઓઇલમાં તેજી

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Share Market Information As we speak Stay Replace In Gujarati : ઈઝરાયલ ઇરાન યુદ્ધનો તણાવ યથાવત રહેતા શેરબજાર સેન્સેક્સ નિફ્ટી સોમવારે સુધારે ખુલ્યા બાદ ઘટ્યા હતા. આજે સેન્સેક્સ 150 પોઇન્ટ વધીને 73,477 ખુલ્યો હતો. જો કે વૈશ્વિક અસ્થરિતા, ક્રૂડ ઓઇલમાં ઉછાળો અને શેરબજારમાં વેચવાલીના દબાણથી સેન્સેક્સ 400 પોઇન્ટથી વધુ તૂટ્યો અને 73000 લેવલ નીચે ટ્રેડિંગ કરી રહ્યો છે. તો એનએસઇ નિફ્ટી 140 પોઇન્ટ વધીને 22,780 ખુલ્યો હતો. પ્રોફિટ બુકિંગના દબાણથી 100 પોઇન્ટ ઘટી 22610 લેવલ આસપાસટ ટ્રેડિંગ કરી રહ્યો છે. 

NMDC એ કિંમત વધારી, શેર મજબૂત

સરકારી માલિકીની કંપની NMDC એ આયર્ન ઓરની કિંમત વધારી છે, જે 5 એપ્રિલ 2026થી લાગુ થઇ છે. કંપનીએ આ વિશે સ્ટોક એક્સચેન્જને ફાઇલિંગમાં જાણકારી આપી છે. હવે બેલા લમ્પની કિંમત (65.5%, 10-40 mm): 5300 રૂપિયા પ્રતિ ટન અને બેલા ફાઇન્સની કિંમત (64%, -10 mm) 4500 રૂપિયા પ્રતિ ટન થઇ છે. કંપનીએ કહ્યું કે, આ કિંમતો ફ્રી ઓન રેલ (FOR) પર આધારિત છે, તેમા રોયલ્ટી, ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન, NMETનું યોદાન, સેસ, ફોરેસ્ટ પરમિટ ફીસ, ટ્રાન્ઝિટ ફીત, જીએસટી, પર્યાવરણ સેસ અને અન્ય કરવેરા લાગુ નથી. ઉલ્લેખનિય છે કે, ચાલુ વર્ષે NMDCનો શેર 22 ટકા મજબૂત થયો છે. 

ક્રૂડ ઓઇલ 115 ડોલર ઉપર

ડોનાલ્ડ ટ્રમ્પે હાર્મુઝ સ્ટ્રેટ ખોલવા ઇરાનને 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યા બાદ ક્રૂડ ઓઇલ મજબૂત છે અને ભાવ પ્રતિ બેરલ 111 ડોલર ઉપર ટ્રેડ કરી રહ્યા છે. WTI ક્રૂડ વાયદો 3.6 ટકા વધીને 115 ડોલર પ્રતિ બેરલ બોલાયો છે. WTI વાયદાની કિંમત બ્રેન્ટ ક્રૂડ ઓઇલથી ઉંચી છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 2 ટકાની તેજીમાં 111 ડોલર બોલાયો છે. OPEC+ સમૂહે ચેતવણી આપી છે કે, યુદ્ધ સમાપ્ત થયા બાદ પણ લાંબા સમય સુધી ક્રૂડ ઓઇલની સપ્લાય પર અસર રહેશે. 

  • Apr 06, 2026 10:25 IST

    ઓરોબિંદો ફાર્મા ₹800 કરોડના શેર બાયબેક કરશે

    ઓરોબિંદો ફાર્મા કંપનીના ડિરેક્ટર બોર્ડે 800 કરોડ રૂપિયા સુધીના શેર બાયબેક કરવા મંજૂરી આપી છે. જેમા કંપની 54,23,728 સંપૂર્ણ પેડ અપ ઇક્વિટી શે બાયબેક કરી શકે છે. પ્રત્યેક શેરની ફેસ વેલ્યૂ 1 રૂપિયા છે, જે કંપનીની કુલ પેડ અપ ઇક્વિટી શેર કેપિટલની કુલ ઇક્વિટી શેરના 0.93 ટકા બરાબર છે. તેની કિંમત પ્રતિ ઇક્વિટી શેર 1475 રૂપિયા છે. શેર બાયબેક માટે કંપનીએ 17 એપ્રિલ રેકોર્ડ ડેટ નક્કી કરી છે. બાયબેકના અહેવાલ બાદ પણ ઓરોબિંદો ફાર્માનો શેર સાધારણ ઘટાડે 1332 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે. 

  • Apr 06, 2026 09:29 IST

    ક્રૂડ ઓઇલ 115 ડોલર ઉપર

    ડોનાલ્ડ ટ્રમ્પે હાર્મુઝ સ્ટ્રેટ ખોલવા ઇરાનને 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યા બાદ ક્રૂડ ઓઇલ મજબૂત છે અને ભાવ પ્રતિ બેરલ 111 ડોલર ઉપર ટ્રેડ કરી રહ્યા છે. WTI ક્રૂડ વાયદો 3.6 ટકા વધીને 115 ડોલર પ્રતિ બેરલ બોલાયો છે. WTI વાયદાની કિંમત બ્રેન્ટ ક્રૂડ ઓઇલથી ઉંચી છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 2 ટકાની તેજીમાં 111 ડોલર બોલાયો છે. OPEC+ સમૂહે ચેતવણી આપી છે કે, યુદ્ધ સમાપ્ત થયા બાદ પણ લાંબા સમય સુધી ક્રૂડ ઓઇલની સપ્લાય પર અસર રહેશે. 

  • Apr 06, 2026 09:29 IST

    NMDC એ કિંમત વધારી, શેર અઢી ટકા વધ્યો

    સરકારી માલિકીની કંપની NMDC એ આયર્ન ઓરની કિંમત વધારી છે, જે 5 એપ્રિલ 2026થી લાગુ થઇ છે. કંપનીએ આ વિશે સ્ટોક એક્સચેન્જને ફાઇલિંગમાં જાણકારી આપી છે. હવે બેલા લમ્પની કિંમત (65.5%, 10-40 mm): 5300 રૂપિયા પ્રતિ ટન અને બેલા ફાઇન્સની કિંમત (64%, -10 mm) 4500 રૂપિયા પ્રતિ ટન થઇ છે. કંપનીએ કહ્યું કે, આ કિંમતો ફ્રી ઓન રેલ (FOR) પર આધારિત છે, તેમા રોયલ્ટી, ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન, NMETનું યોદાન, સેસ, ફોરેસ્ટ પરમિટ ફીસ, ટ્રાન્ઝિટ ફીત, જીએસટી, પર્યાવરણ સેસ અને અન્ય કરવેરા લાગુ નથી. આજે બીએસઇ પર NMDCનો શેર અઢી ટકા વધીને 80 રૂપિયા નજીક પહોંચ્યો છે. ઉલ્લેખનિય છે કે, ચાલુ વર્ષે NMDCનો શેર 22 ટકા મજબૂત થયો છે. 

  • Apr 06, 2026 09:29 IST

    સેન્સેક્સ 350 પોઇન્ટથી વધુ ઘટી 73000 નીચે

    ઈઝરાયલ ઇરાન યુદ્ધનો તણાવ યથાવત રહેતા શેરબજાર સેન્સેક્સ નિફ્ટી સોમવારે સુધારે ખુલ્યા બાદ ઘટ્યા હતા. આજે સેન્સેક્સ 150 પોઇન્ટ વધીને 73,477 ખુલ્યો હતો. જો કે વૈશ્વિક અસ્થરિતા, ક્રૂડ ઓઇલમાં ઉછાળો અને શેરબજારમાં વેચવાલીના દબાણથી સેન્સેક્સ 400 પોઇન્ટથી વધુ તૂટ્યો અને 73000 લેવલ નીચે ટ્રેડિંગ કરી રહ્યો છે. તો એનએસઇ નિફ્ટી 140 પોઇન્ટ વધીને 22,780 ખુલ્યો હતો. પ્રોફિટ બુકિંગના દબાણથી 100 પોઇન્ટ ઘટી 22610 લેવલ આસપાસટ ટ્રેડિંગ કરી રહ્યો છે. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *