Share Market Information At present Stay Replace In Gujarati : એશિયન બજારોના ઉછાળા સાથે સેન્સેક્સ નિફ્ટી પણ સુધર્યા છે. આજે સેન્સેક્સ 414 પોઇન્ટ ઉછળી 75732 ખુલ્યો છે. એનએસઇ નિફ્ટી 171 પોઇન્ટ વધીને 23,830 ખુલ્યો છે. ઇરાન અમેરિકા યુદ્ધ સમાપ્ત થવાની આશાથી શેરબજારોમાં ઉછાળો આવ્યો છે. નવ દિવસ બાદ પહેલીવાર ડોલર સામે રૂપિયો સુધર્યો છે.
ઇરાન અમેરિકા યુદ્ધ સમાપ્ત થવાની આશાથી એશિયન બજારોમાં ઉછાળો
ઇરાન અમેરિકા યુદ્ધ ટુંક સમયમાં સમાપ્ત થવાની આશાથી એશિયન બજારોમાં ઉછાળો આવ્યો છે. આજે જાપાનનો નિક્કેઇ ઇન્ડેક્સ 2100 પોઇન્ટથી વધુ ઉછળ્યો છે. તો તાઇવામાન શેરબજાર 1550 પોઇન્ટ, કોરિયા માર્કેટ 550 પોઇન્ટ વધીને ટ્રેડિંગ કરી રહ્યા છે. ભારતનો ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ 150 પોઇન્ટ સુધર્યો છે.
ડોલર સામે રૂપિયો 9 દિવસ બાદ મજબૂત
ડોલર સામે રૂપિયો 9 દિવસ બાદ મજબૂત થયો છે. આજે ગુરુવારે ડોલર સામે રૂપિયો 49 પૈસા વધીને 96.33 ખુલ્યો છે. બુધવારે ડોલર સામે રૂપિય 96.90 ઐતિહાસિક નીચી સપાટીને સ્પર્શ્યો હતો.
-
Might 21, 2026 16:26 IST
સેન્સેકસ નિફ્ટી ઘટીને બંધ
શેરબજારમાં વોલેટાઇલ ટ્રેડિંગથી સેન્સેક્સ નિફ્ટી ઘટીને બંધ થયા છે. સેન્સેક્સ 135 પોઇન્ટ વધી 75183 અને નિફ્ટી માત્ર 4 પોઇન્ટ ઘટી 23654 બંધ થયો છે. આજે સેન્સેક્સની ટ્રેડિંગ રેન્જ 75,945 થી 74,996 હતી. સવારના સેશનમાં શેરબજાર મજબૂત હતું, જો કે બપોર દરમિયાન ફાઈનાન્સ, આઈટી અને FMCG શેરમાં વેચવાલીથી માર્કેટ ઘટ્યું હતું.
-
Might 21, 2026 09:23 IST
ડોલર સામે રૂપિયો 9 દિવસ બાદ મજબૂત
ડોલર સામે રૂપિયો 9 દિવસ બાદ મજબૂત થયો છે. આજે ગુરુવારે ડોલર સામે રૂપિયો 49 પૈસા વધીને 96.33 ખુલ્યો છે. બુધવારે ડોલર સામે રૂપિય 96.90 ઐતિહાસિક નીચી સપાટીને સ્પર્શ્યો હતો.
-
Might 21, 2026 09:21 IST
ઇરાન અમેરિકા યુદ્ધ સમાપ્ત થવાની આશાથી એશિયન બજારોમાં ઉછાળો
ઇરાન અમેરિકા યુદ્ધ ટુંક સમયમાં સમાપ્ત થવાની આશાથી એશિયન બજારોમાં ઉછાળો આવ્યો છે. આજે જાપાનનો નિક્કેઇ ઇન્ડેક્સ 2100 પોઇન્ટથી વધુ ઉછળ્યો છે. તો તાઇવામાન શેરબજાર 1550 પોઇન્ટ, કોરિયા માર્કેટ 550 પોઇન્ટ વધીને ટ્રેડિંગ કરી રહ્યા છે. ભારતનો ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ 150 પોઇન્ટ સુધર્યો છે.
-
Might 21, 2026 09:21 IST
સેન્સેક્સ 414 પોઇન્ટ સુધર્યો, નિફ્ટી 171 પોઇન્ટ વધીને ખુલ્યો
એશિયન બજારોના ઉછાળા સાથે સેન્સેક્સ નિફ્ટી પણ સુધર્યા છે. આજે સેન્સેક્સ 414 પોઇન્ટ ઉછળી 75732 ખુલ્યો છે. એનએસઇ નિફ્ટી 171 પોઇન્ટ વધીને 23,830 ખુલ્યો છે. ઇરાન અમેરિકા યુદ્ધ સમાપ્ત થવાની આશાથી શેરબજારોમાં ઉછાળો આવ્યો છે. નવ દિવસ બાદ પહેલીવાર ડોલર સામે રૂપિયો સુધર્યો છે.