Share Market Information: શેરબજાર 1 વર્ષના તળિયે, સેન્સેક્સ 600 પોઇન્ટ ઘટી 75400 નીચે

રાષ્ટ્રીય NATIONAL
Spread the love

Share Market Information At the moment Reside Replace In Gujarati : ઈઝરાયલ ઇરાન યુદ્ધ અને ક્રૂડ ઓઇલના ભાવ વધતા શેરબજારમાં મંદી ગંભીર બની રહી છે. સેન્સેક્સ 610 પોઇન્ટ ઘટી 75,444 ખુલ્યો છે, જે એક વર્ષની સૌથી નીચી સપાટી છે. એનએસઇ નિફ્ટી 87 પોઇન્ટ ઘટી 23,462 ખુલ્યો છે. સેન્સેક્સ નિફ્ટી સતત ત્રીજા દિવસે ઘટાડે ખુલ્યા છે. એપ્રિલ 2025 બાદ પહેલીવાર સેન્સેક્સ 76000 નીચે ગયો છે.

NSE IPO માટે 20 ઇન્વેસ્ટમેન્ટ બેંક શોર્ટ લિસ્ટ

એનએસઇ એ તેના આઈપીઓ માટે 20 જેટલી ઇન્વેસ્ટમેન્ટ બેંક શોર્ટ લિસ્ટ કરી છે. તેમા કોટક મહિન્દ્રા કેપિટલ સિટી, જેએમ ફાઈનાન્સિયલ, જેપી મોર્ગન, એચએસબીસી સિક્યોરિટીઝ અને મોર્ગન સ્ટેનલી સામેલ છે. મની કન્ટ્રોલના એક રિપોર્ટ મુજબ આ મેગા આઈપીઓ ઇશ્યૂ માટે 7 થી 9 લો ફર્મને પણ શોર્ટ લિસ્ટ કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ના આઈપીઓ માટે ઘણા વર્ષથી તૈયારીઓ ચાલી રહી છે. 

ફેબ્રુઆરીમાં રિટેલ ફુગાવો વધીને 3.21 ટકા, સરકારની ચિંતા વધી

ફેબ્રુઆરી 2026માં રિટેલ ફુગાવાનો દર વધીને 3.21 ટકા થયો છે, જે જાન્યુઆરીના 2.74 ટકાની તુલનામાં ઉંચો છે. ગ્રામિણ વિસ્તારમાં મોંઘવારી દર 3.37 ટકા અને શહેરી વિસ્તારમાં 3.02 ટકા નોંધાયો છે. મોંઘવારી દર વધતા સરકારની ચિંતા વધી ગઇ છે. કન્ઝ્યુમર ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ (CFPI) ફેબ્રુઆરી વધીને 3.47 ટકા થયો છે. ફેબ્રુઆરીમાં લસણ, ડુંગળી અને ડુંગળીના ભાવ ઘટ્યા છે જ્યારે ફ્લાવર, કોપરું અને ટામેટાના ભાવ વધ્યા છે. સોનાની કિંમત વધતા જ્વેલરીની કિંમતમાં વાર્ષિક તુલનાએ 160 ટકાનો ભાવ વધારો નોંધાયો છે.

  • Mar 13, 2026 09:27 IST

    શેરબજાર 1 વર્ષના તળિયે, સેન્સેક્સ 600 પોઇન્ટ ઘટી 75400 નીચે

    ઈઝરાયલ ઇરાન યુદ્ધ અને ક્રૂડ ઓઇલના ભાવ વધતા શેરબજારમાં મંદી ગંભીર બની રહી છે. સેન્સેક્સ 610 પોઇન્ટ ઘટી 75,444 ખુલ્યો છે, જે એક વર્ષની સૌથી નીચી સપાટી છે. એનએસઇ નિફ્ટી 87 પોઇન્ટ ઘટી 23,462 ખુલ્યો છે. સેન્સેક્સ નિફ્ટી સતત ત્રીજા દિવસે ઘટાડે ખુલ્યા છે. એપ્રિલ 2025 બાદ પહેલીવાર સેન્સેક્સ 76000 નીચે ગયો છે.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *