Plant in Pot: તુલસીના છોડ પર પડી ગયા છે કાળા કીડા? આ સરળ ઘરેલું ઉપાયથી છોડ થઈ જશે ફરી લીલોછમ, જાણો રક્ષણ કરવાની રીત – Gujarati Information | Black Bugs on Tulsi Plant? Strive These Straightforward Dwelling Cures to Defend It
હિન્દુ ધર્મમાં તુલસીના છોડને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. તેની સાથે સાથે આ છોડ અનેક ઔષધીય ગુણોથી પણ ભરપૂર હોય છે. આ જ કારણ છે કે મોટાભાગના ઘરોની બાલ્કની, ધાબા, બગીચા કે કૂંડામાં તુલસીનો છોડ અચૂક વાવેલો જોવા મળે છે. હર્યોભર્યો તુલસીનો છોડ ઘરની શોભા વધારવાની સાથે સાથે પૂજા-અર્ચનામાં પણ વપરાય છે. જોકે, ઘણી વખત […]
વાંચન ચાલુ રાખો