IPO Information : એક્સ્ટ્રાનેટ ટેક્નોલોજી સહિત 5 આઈપીઓ ખુલશે, 5 કંપનીના શેર લિસ્ટિંગ થશે

IPO Information : એક્સ્ટ્રાનેટ ટેક્નોલોજી સહિત 5 આઈપીઓ ખુલશે, 5 કંપનીના શેર લિસ્ટિંગ થશે

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Upcoming IPO And Shar Lisitng This Week : આઈપીઓ માર્કેટ માટે 20 જુલાઇથી શરૂ થયેલું નવું અઠવાડિયા દરમિયાન બહુ વ્યસ્ત રહેશે. નવા સપ્તાહમાં 5 નવા IPO ખુલી રહ્યા છે, જેમા 2 મેઇનબોર્ડ સેગમેન્ટના આઈપીઓ છે. ઉપરાંત પાછલા અઠવાડિયે ખુલેલા 2 આઈપીઓ સબ્સક્રાઇબ કરવાની છેલ્લી તક મળશે. નવા અઠવાડિયામાં 5 કંપનીઓના સેર લિસ્ટિંગ થવાના છે, જેમા 3 કંપનીના શેર BSE, NSE પર લિસ્ટેડળ થવાના છે.

IPO Open This Week : આ અઠવાડિયે ખુલનાર આઈપીઓ

Gulf Lloyds IPO : ગલ્ફ લોયડ્સ આઈપીઓ

ગલ્ફ લોયડ્સ કંપનીનો ₹ 18.19 કરોડનો આઈપીઓ 20 જુલાઇ ખુલશે અને 22 જુલાઇ બંધ થશે. આઈપીઓ પ્રાઇસ બેન્ડ 100 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 1200 શેર છે. ફાઇનલ શેર એલોટમેન્ટ 23 જુલાઇ થઇ શકે છે, ત્યારબાદ BSE SME પર 27 જુલાઇના રોજ શેર લિસ્ટિંગ થશે.

Metalic Technoforge IPO : મેટાલિક ટેક્નોફોર્જ આઈપીઓ

મેટાલિક ટેક્નોફોર્જ કંપનીનો ₹ 49.96 કરોડનો આઈપીઓ 21 જુલાઇ ખુલશે. આઈપીઓ માટે ઇશ્યૂ પ્રાઇસ પ્રતિ શેર ₹ 72 – 77 અને લોટ સાઇઝ 1600 શેર છે. આઈપીઓ સબ્સક્રિપ્શન 23 જુલાઇ બંધ થયા બાદ 24 જુલાઇના રોજ શેરનું ફાઇનલ એલોટમેન્ટ થઇ શકે છે. કંપનીના શેર લિસ્ટિંગ 28 જુલાઇના રોજ NSE SME પર થશે.

Dice Highways Belief InvIT : ક્યુબ હાઇવે ટ્રસ્ટ ઇનવિટ

ક્યુબ હાઇવે ટ્રસ્ટ ઇનવિટ 22 જુલાઇ ખુલશે અને 25 જુલાઇ બંધ થશે. કંપની ₹ 5000 કરોડ એક્ત્ર કરવા માંગે છે. પ્રતિ યુનિટ પ્રાઇસ બેન્ડ ₹ 151 – ₹ 152 પ્રતિ શેર છે. ફાઇનલ એલોટમેન્ટ 27 જુલાઇ થશે. યુનિટનું લિસ્ટિંગ NSE અને BSE પર 29 જુલાઇના રોજ થઇ શકે છે.

Shree Balaji Mala IPO : શ્રી બાલાજી મેલા આઈપીઓ

શ્રી બાલાજી મેલા કંપનીનો ₹ 18.90 કરોડનો આઈપીઓ 22 જુલાઇ ખુલશે. IPO પ્રાઇસ બેન્ડ ₹ 66 – 70 પ્રતિ શેર અને લોટ સાઇઝ 2,000 શેર છે. રોકાણકારો 24 જુલાઇ સુધી આઈપીઓ સબ્સક્રિપ્શન કરી શકે છે. આઈપીઓ બંધ થયા બાદ 27 જુલાઇ સુધી શેરનું ફાઇનલ એલોટમેન્ટ થશે. કંપનીના શેર લિસ્ટિંગ 29 જુલાઇના રોજ BSE SME પર થશે.

Xtranet Applied sciences IPO : એક્સટ્રાનેટ ટેકનોલોજીસ આઈપીઓ 

મેઇનબોર્ડ સેગ્મેન્ટનો એક્સ્ટ્રાનેટ ટેક્નોલોજીસ આઈપીઓ 23 જુલાઇ ખુલશે અને 27 જુલાઇ બંધ થશે. કંપની આઈપીઓ દ્વારા ₹ 166.80 કરોડ એક્ત્ર કરવાની છે.  IPO  પ્રાઇસ બેન્ડ ₹ 120 – ₹ 127 પ્રતિ શેર અને લોટ સાઇઝ 110 શેર છે. શેર એલોટમેન્ટ થયા બાદ 30 જુલાઇના રોજ NSE અને BSE પર કંપનીના શેર લિસ્ટિંગ થશે.

IPO | IPO Newe | Upcoming IPO | Share Market News
IPO : આઈપીઓ, પ્રતિકાત્સમક તસવીર. {Photograph}: (ChatGPT)

Share Itemizing This Week : આ અઠવાડિયાના  શેર લિસ્ટિંગ

શેરબજારમાં 5 નવી કંપનીઓના સ્ટોક લિસ્ટિંગ થશે. જેની વિગત આ મુજબ છે…

21 જુલાઇ : SBI ફંડ્સ મેનેજમેન્ટ અને અલ્પાઇન ટેક્સવર્લ્ડ કંપનીનું શેર લિસ્ટિંગ NSE અને BSE પર થશે. આ જ તારીખે BSE SME પર મિલવર્ક્સ ટેકનોલોજીસ કંપનીના શેર લિસ્ટિંગ થવાના છે. 

23 જુલાઇ : BSE SME પર સોટેફિન ભારત કંપનીના શેર લિસ્ટેડ થવાના છે.

24 જુલાઇ : NSE અને BSE પર કાલિબેર માઇનિંગ કંપનીના શેર લિસ્ટિંગ થવાના છે.

Disclaimer: અહીં આપેલી જાણકારી માત્ર સામાન્ય માહિતી છે. Indian Categorical Gujarati ન્યૂઝ પોર્ટલ કોઇ પણ પ્રકારના રોકાણ કે નાણાકીય સલાહ આપતું નથી. બજાર જોખમને આધિન છે, આથી નાણાં કે રોકાણ સંબંધિત કોણ પણ નિર્ણય લેવાની પહેલા તેમારા ફાઇનાન્સિયલ એક્સપર્ટ્સ પાસેથી સલાહ લેવી. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *